શોધખોળ કરો

ગુજરાત સરકારની મોટી જાહેરાતઃ જાણો ક્યારથી શરૂ થશે એસ.ટી. બસ ? કેટલું લેવાશે ભાડું?

આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, લોકડાઉન-4માં અમદાવાદ અને કન્ટેઇન્મેન્ટ ઝોનને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં એસટીની સેવા પુનઃ શરૂ કરાશે.

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકડાઉન-4 દરમિયાન અમદાવાદ સિવાય એસ.ટી. બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવતી કાલથી તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ગુજરાત સરકારના પરિવહન મંત્રી આર. સી. ફળદુએ આ અંગે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી હતી. તેમજ ધીમે ધીમે એસ.ટી.ની સેવા ફરીથી શરૂ કરવાનું જણાવ્યું હતું. આવતી કાલથી 4 ઝોનમાં બસનું સંચાલન થશે. ઉત્તર , મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં બસનું સંચાલન થશે. જે તે ઝોનની બસ જે તે ઝોનમાં જ ફરશે. આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, લોકડાઉન-4માં અમદાવાદ અને કન્ટેઇન્મેન્ટ ઝોનને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં એસટીની સેવા પુનઃ શરૂ કરાશે. આજે સવારથી જ અમારા એમડી દ્વારા એસટીના સિનિયર અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી લંબાણ પૂર્વક ચર્ચા કરવામાં આવી. આવતી કાલથી રિજિયન વાઇઝ બસો દોડાવાશે. કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તબક્કાવાર બસો શરૂ થશે. ફળદુએ બસના ભાડાને લઈને પણ મહત્વપૂર્ણ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, પહેલા જે ભાડું લેવાતું હતું તે જ ભાડું લેવાશે. તેમજ બસમાં 60 ટકા પેસેન્જર બેસાડાશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સાંજે સાતથી સવારના સાત વાગ્યા સુધી કર્ફ્યુ હોવાથી દિવસ દરમિયાન બસો દોડાવવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ

Embed widget