શોધખોળ કરો

ગુજરાતમાં ગુટખા, પાન-મસાલાના વેચાણ અંગે રાજ્યના પોલીસ વડાની મોટી જાહેરાત, જાણો શું કહ્યું?

ગુજરાતમાં કોરોનાના વધતા કેસોના કારણે લોકડાઉન સંપૂર્ણપણે નહીં ઉઠાવાશે તેવી રૂપાણીની સ્પષ્ટતા વચ્ચે પોલીસે લોકડાઉનના કડક અમલ માટે કમર કસી છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસોના કારણે લોકડાઉન સંપૂર્ણપણે નહીં ઉઠાવાશે તેવી રૂપાણીની સ્પષ્ટતા વચ્ચે પોલીસે લોકડાઉનના કડક અમલ માટે કમર કસી છે. ગુજરાતમાં લોકડાઉનના ભંગની ઘટનામાં પાન,મસાલા, ગુટખાની દુકાનો પર જામતી ભીડનું પણ યોગદાન છે ત્યારે રાજ્ય પોલીસે પા-મસાલા વેચતા ગલ્લા કે દુકાનો માટે નિયમો આકરા બનાવ્યા છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, લોકડાઉનના અમલ દરમિયાન જે દુકાનો ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે ત્યાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે. આ અંગે પોલીસ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ વડાએ સ્પષ્ટતા કરી કે, પાન, મસાલા, ચા- નાસ્તા, રેસ્ટોરન્ટ, હેર કટિંગ જેવી દુકાનો ખોલવા પર પ્રતિબંધ છે તેમ છતાં જો આ દુકાનો ખોલવામાં આવી હશે તો દુકાનદારો તથા ત્યાં એકઠા થયેલા ગ્રાહકો પર પણ કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવશે. પાન, મસાલા અને ગુટખા વેચનારા તથા લેનારા બંને સામે કેસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, લોકડાઉનના ચુસ્ત અમલ માટે ખાસ તકેદારી રખાશે અને લોકો દ્વારા બીજા વિસ્તારોમાં જઈને કરાતા લોકડાઉનના ભંગની વિગતો ધ્યાનમાં આવશે તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરીને વાહનો પણ જપ્ત કરાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget