શોધખોળ કરો

LRD ભરતી વિવાદ: બોર્ડના ચેરમેન IPS વિકાસ સહાયની કઈ જગ્યાએ કરાઈ બદલી? જાણો

રાજ્યના ગૃહ વિભાગે 1989 ગુજરાત બેચના આઈપીએસ વિકાસ સહાયની પોલીસ ટ્રેનિંગના ADGP તરીકે નિમણૂંક કરી હતી. અચાનક સરકારે લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન IPS વિકાસ સહાયની બદલી કરી દીધી

ગાંધીનગરઃ એલઆરડી (લોક રક્ષક દળ)ની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ વિવાદમાં રહી છે. હાલમાં અનામત અને બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે અચાનક સરકારે લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન IPS વિકાસ સહાયની બદલી કરી દીધી હતી. મંગળવારે રાજ્યના ગૃહ વિભાગે 1989 ગુજરાત બેચના આઈપીએસ વિકાસ સહાયની પોલીસ ટ્રેનિંગના ADGP તરીકે નિમણૂંક કરી હતી. વિકાસ સહાય હાલમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ અને લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના 1-08-2018ના પરિપત્રથી ભારે વિવાદ સર્જાયો હતો. આ પરિપત્રને કારણે અનામત વર્ગની મહિલાઓ અને બિન અનામત વર્ગની મહિલાઓ સામ-સામે આંદોલન કર્યું હતું. જે મુદ્દે સરકારે બેઠક કરીને અગાઉનો પરિપત્ર રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભરતીની સંખ્યામાં વધારો કર્યો હતો. તેમ છતાં પણ ઉમેદાવારોનું આંદોલન પૂર્ણ ન થયું અને તેમનો વિરોધ ચાલી રાખ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?

વિડિઓઝ

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?

Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

Embed widget