શોધખોળ કરો

ગાંધીનગરમાં કયા ધારાસભ્યના સરકારી ક્વાર્ટસમાં એક યુવકે આપઘાત કરી લીધો? જાણો કોણ છે તે યુવક?

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એમએલએ ક્વાર્ટસમાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે બનાવની જાણ થતા પોલીસ દોડતી થઈ હતી

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એમએલએ ક્વાર્ટસમાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે બનાવની જાણ થતા પોલીસ દોડતી થઈ હતી. યુવકે જે ક્વાર્ટરમાં આપઘાત કર્યો હતો તે ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમારને ફાળવવામાં આવ્યું હતું. નોંધપાત્ર છે કે જીવનને ટુંકાવનાર યુવક તેમના ક્વાર્ટરમાં રહેતો હતો. ત્યારે આ મામલે ગાંધીનગર પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે બીમારી હોવાના કારણે યુવકે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યુ છે. ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમારના ગાંધીનગર સ્થિત એમ.એલ.એ ક્વાર્ટસમાં રહેતા એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરનારા 42 વર્ષીય રાકેશ ચાવડા ધારાસભ્ય કાંતિ પરમારનો ભાણીઓ હતો. આત્મહત્યા કરનારા યુવક લકવાની બીમારીથી પીડાતો હતો. એમએલએ ક્વાર્ટસ ખાતે ગઈકાલ મોડી રાત્રે આ ઘટના બની હતી. એમએલએ ક્વાર્ટસ ખાતેનાં બ્લોક 12માં 11માં નબરનાં બ્લોકમાં કાંતિ પરમારનું ક્વાટર આવેલ છે. ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget