અકસ્માતો ડ્રાઇવરની ભૂલથી નહીં, નબળા રોડ એન્જિનિયરિંગને કારણે થાય છે : નીતિન ગડકરી 

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમા રવિવારે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 82માં ‘એન્યુઅલ ઇન્ડિયન રોડ કોંગ્રેસ’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર:  કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રવિવારે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 82માં ‘એન્યુઅલ ઇન્ડિયન રોડ

Related Articles