શોધખોળ કરો

'મારી રાજકીય બાદબાકી કરવી કોઈના વશની વાત નથી', ભાજપના કયા દિગ્ગજ નેતાએ આપ્યું આ નિવેદન?

મારી રાજકીય બાદબાકી કરવી કોઈના વશની વાત નથી. મારી તબિયત ખરાબ હોત તો મને ક્યારનો કાઢી મૂક્યો હોત. મને હમણા કાઢવો એ કંઈ મહત્વનું નથી.

ગાંધીનગરઃ આજે ગાંધીનગરના સેક્ટર ચાર ખાતે આવેલી કોળી સમાજની વાડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ કોળી સમાજની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોળી સમાજના આગેવાનો હાજરી આપવા માટે પહોંચ્યા છે. બેઠકમાં પરસોત્તમ સોલંકી અને તેમના ભાઈ હીરા સોલંકી પણ પહોંચ્યા છે. ગાંધીનગર પહોંચેલા પરસોત્તમ સોલંકીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મારી રાજકીય બાદબાકી કરવી કોઈના વશની વાત નથી. મારી તબિયત ખરાબ હોત તો મને ક્યારનો કાઢી મૂક્યો હોત. મને હમણા કાઢવો એ કંઈ મહત્વનું નથી. આ કોળી સમાજ છે, કોળી સમાજ બહુ વિચારીને બહુ ચાલે છે. મારા માટે નહીં, સમગ્ર દેશ માટે સમાજ માટે બધા માટે કામ કરે છે. એટલે સમાજ માટે મેં જે કર્યું તે મને યોગ્ય લાગે છે. તેમણે આજની બેઠક અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, હીરા સોલંકીને સંગઠનમાં લેવા માટે બેઠક બોલાવી છે. નોંધનીય છે કે, પરસોત્તમ સોલંકી રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના મત્સ્ય ઉદ્યોગ મંત્રી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Embed widget