શોધખોળ કરો

ગુજરાત સરકારના આ વિભાગમાં થશે 11 હજાર કર્મચારીની ભરતી, જાણો કોણે કરી આ જાહેરાત?

પ્રદિપસિંહે જણાવ્યુ હતુ કે ગૃહ વિભાગ હેઠળ કાર્યરત વિભાગોમાં 10,989 નવી જગ્યાઓ ભરવામાં આવશે

ગાંધીનગર: ગુજરાત સરકાર ચાલુ વર્ષે ગુજરાત પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગમાં 10,989 નવી જગ્યાઓ પર ભરતી કરશે. વિધાનસભા ગૃહમાં ગૃહ વિભાગની અંદાજ પત્રિય માગણીઓના જવાબમાં ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી હતી. આ ભરતીની પ્રક્રિયા એકાદ મહિનામાં જ શરૂ કરાશે એવું સરકારી સૂત્રોએ જણાવ્યું છે. જાડેજાએ જણાવ્યું કે, ગૃહ વિભાગ હેઠળ કાર્યરત વિભાગોમાં 10,989 નવી જગ્યાઓ ભરવામાં આવશે. આ પૈકી પોલીસ વિભાગમાં 10,506 જગ્યા, રાજ્યની જેલ અને વડી કચેરીમાં 260 જગ્યાઓ, ફોરેન્સિક સાયન્સ લેબ માટે 34 જગ્યાઓ, એ.સી.બી. માં 182 જગ્યાઓ ભરાશે. ગુજરાત સરકારના આ વિભાગમાં થશે 11 હજાર કર્મચારીની ભરતી, જાણો કોણે કરી આ જાહેરાત? તેમણે જાહેરાત કરી કે, ગૃહ વિભાગ હેઠળ કાર્યરત કચેરીઓને અદ્યતન ઇમરજન્સી રીસપોન્સ એન્ડ સપોર્ટ સિસ્ટમ વાહનોની ફાળવણી માટે રૂ. 1010.06 કરોડની કરોડની અંદાજપત્રીય જોગવાઇ, જેમાં ERSS પ્રોજેક્ટ અંતર્ગત 310 PCR વાન, ચેતક કમાન્ડો યુનિટ માટે 05 વાહનો સહિત વિવિધ કચેરીઓમાં વાહનો ખરીદી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ મજબૂત બનાવાશે. ગુજરાત સરકારના આ વિભાગમાં થશે 11 હજાર કર્મચારીની ભરતી, જાણો કોણે કરી આ જાહેરાત?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન

IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ

Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  

US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ

Embed widget