શોધખોળ કરો

ગુજરાત પર વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

હજુ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ: હાલ વરસાદે ગુજરાતમાં વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયા દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓ પર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હજુ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે પણ અમદાવાદ અને ગાંધીનગર સહિત દાહોદ, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, વડોદરા, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે. 20 અને 21 તારીખે પણ અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ જગ્યાઓ પર ક્યાંક ગાજવીજ સાથે પણ વરસાદ થાય તેવી સંભાવના છે. આ સિવાય અઠવાડિયાના આગામી દિવસોમાં પણ રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક પછી ઉત્તર ભારતના ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદી તોફાન શરૂ થયું છે.

ટોપ સ્ટોરી

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 
ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો
ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget