શોધખોળ કરો

ગુજરાતના આંગણે ચાલતી રો-રો ફેરી સર્વિસ આજથી અનિશ્ચિતકાળ માટે થઈ બંધ? જાણો કેમ

દહેજના દરિયાકાંઠે જરૂરી ઉંડાઈ ન મળતી હોવાના કારણે રો-રો ફેરી ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું 2017માં ઉદ્ઘાટન કર્યું હતું તેવી ઘોઘા-દહેજ રો રો ફેરી આજથી અનિશ્ચિતકાળ માટે બંધ થઈ રહી છે. નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું અને છેક 2018માં રો-રો ફેરી પૂર્ણ ક્ષમતાએ શરૂ થઈ હતી. ગુજરાતના આંગણે ચાલતી રો-રો ફેરી સર્વિસ આજથી અનિશ્ચિતકાળ માટે થઈ બંધ? જાણો કેમ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સુત્રો પ્રમાણે, રો-રો ફેરીનું સંચાલન કરતી કંપનીએ તેને અનિશ્ચિતકાળ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. મતલબ કે, આજથી બંધ થયા બાદ રો-રો ફેરી ક્યારે શરૂ થશે તે કંઈ નક્કી થયું નથી. ગુજરાતના આંગણે ચાલતી રો-રો ફેરી સર્વિસ આજથી અનિશ્ચિતકાળ માટે થઈ બંધ? જાણો કેમ સુત્રો પ્રમાણે, દહેજના દરિયાકાંઠે જરૂરી ઉંડાઈ ન મળતી હોવાના કારણે રો-રો ફેરી ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. ગુજરાતના આંગણે ચાલતી રો-રો ફેરી સર્વિસ આજથી અનિશ્ચિતકાળ માટે થઈ બંધ? જાણો કેમ ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ઘોઘા બંદર નજીક પણ રો-રો ફેરીમાં પાણી વધારે ઉંડું ન હોવાથી કૂલિંગ પાઈપ વાટે એન્જિનમાં દરિયાની રેતી તેમજ પ્લાસ્ટિક જેવો કચરો ઘૂસી જતાં રો-રો ફેરી બંધ થઈ ગઈ હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું

...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી

Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના

IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ

ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક

180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video

Embed widget