શોધખોળ કરો

વિજય રૂપાણી સરકારની મોટી જાહેકાત, લાઈટ બિલમાં 100 યુનિટ માફીનો ક્યારે મળશે લાભ જાણો વિગત

આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ રાજ્યમાં 200 યુનિટ કરતાં ઓછો વપરાશ ધરાવનાર ગ્રાહકોનું 100 યુનિટનું વિજ બિલ માફ કરવામાં આવશે.

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહિના અગાઉ મોટી જાહેરાત કરી હતી કે, ગરીબ અને નીચલા મધ્યમ વર્ગને લોકડાઉનના કપરા સમયમાં વીજળી બિલમાં 100 યુનિટ સુધીનું વીજળી બિલ માફ કરવામાં આવશે. રાજ્યની તમામ વીજળી કંપનીઓએ મોકલેલાં બિલોમાં આ મહિને લોકોને રાહત નહીં અપાતાં લોકો ચિંતામાં પડ્યાં હતા ત્યારે રૂપાણી સરકારે 22 જૂને પિરપત્ર બહાર પાડીને આ ચિંતા દૂર કરી છે. રૂપાણી સરકારે પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ રાજ્યમાં 200 યુનિટ કરતાં ઓછો વપરાશ ધરાવનાર ગ્રાહકોનું 100 યુનિટનું વિજ બિલ માફ કરવામાં આવશે. આ ઉપરાંત તેમનો એક મહિનાનો ફિક્સ્ડ ચાર્જ પણ માફ કરાશે. આ અંગેનો પરિપત્ર જાહેર થઇ ચૂક્યો છે અને તેના કારણે રાજ્ય સરકાર પર 600 કરોડનો બોજો પડશે. રાજ્યના 92 લાખ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે. રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનારા વીજ ગ્રાહકોનું 100 યુનિટ વીજળીનું બિલ એક વખત માટે માફ કરવામાં આવશે. રહેણાંક વીજ ગ્રાહકોના લૉકડાઉન પહેલાનું છેલ્લું મીટર રીડીંગ અને ત્યારબાદના પ્રથમ મીટર રીડીંગના તફાવતને પ્રતિદિન વીજ વપરાશમાં ગણતરી કરીને તેના 30 દિવસથી ગુણી જે સદર વીજ વપરાશ માસિક 200 યુનિટ અથવા તો તેનાથી ઓછો હોય તો તે વીજ ગ્રાહક એક વખતની રાહત માટે યોગ્યતા ધરાવશે અને તેવા વીજ ગ્રાહકોને મહત્તમ 100 યુનિટ અને એક મહિનાના ફીક્સ્ડ ચાર્જની માફી મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ

ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન

Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન
Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી

KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR

Embed widget