શોધખોળ કરો

કોંગ્રેસને મોટો ફટકો, તાલાલાના MLA ભગવાન બારડને ધારાસભ્ય પદેથી દૂર કરાયા

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટો ફટકો પડ્યો છે. વિધાનસભાના અધ્યક્ષે તાલાલાના કોંગ્રેસી ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્ય પદેથી દૂર કરી દીધા છે. માહિતી અનુસાર, તાલાના કોંગ્રેસી ધારાસભ્યને સુત્રાપાડા કોર્ટે ખનિજચોરીના ગુનામાં 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારી હતી, જેને લઇને આ પગલું ભરવામાં આવ્યુ છે. ધારાસભ્ય ભગવાન બારડ પર વર્ષ 1995માં સુત્રાપાડાની સરકારી ગોચરની જમીનમાંથી 2.83 કરોડની ખનિજચોરી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. જેને લઇને તેમના પર આઈ. પી.સી 379 અને 420 મુજબ ગુનો નોંધાયો હતો. આ મામલે સુત્રાપાડા જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કોર્ટે 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારી, અને વિધાનસભાના અધ્યક્ષે તેમને ધારાસભ્ય પદેથી દૂર કરી દીધા હતા. કોંગ્રેસને મોટો ફટકો, તાલાલાના MLA ભગવાન બારડને ધારાસભ્ય પદેથી દૂર કરાયા

ટોપ સ્ટોરી

Electricity Tariff Hike: તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીનો કરાયો વધારો

Gujarat Weather: ગુજરાતમાં મિશ્ર ઋતુનો પ્રારંભ, દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ

Earthquake: તિબેટમાં ફરી આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.5 નોંધાઇ, અત્યાર સુધીમાં 16નાં મોત

રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Electricity Tariff Hike: તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીનો કરાયો વધારો
Electricity Tariff Hike: તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીનો કરાયો વધારો
Gujarat Weather: ગુજરાતમાં મિશ્ર ઋતુનો પ્રારંભ, દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ
Gujarat Weather: ગુજરાતમાં મિશ્ર ઋતુનો પ્રારંભ, દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ
Earthquake: તિબેટમાં ફરી આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.5 નોંધાઇ, અત્યાર સુધીમાં 16નાં મોત
Earthquake: તિબેટમાં ફરી આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.5 નોંધાઇ, અત્યાર સુધીમાં 16નાં મોત
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ

સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત

Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?

23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત

Embed widget