શોધખોળ કરો

દ્વિચક્રી વાહન ખરીદતા લોકોને મળશે ફ્રીમાં હેલમેટ, સરકારે બનાવેલા નિયમનું પાલન કરવા આદેશ

ગાંધીનગરઃ દ્વિચક્રી વાહનોના ડિલર્સોએ વાહનોની સાથે વિના મુલ્યે હેલ્મેટ પણ આપવાનું રહેશે. વર્ષ 2014ની આ જોગવાઈ છે. અને આ જોગવાઈનું ચુસ્તપણે પાલન કરવા તાકિદ કરાઈ છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે તાકિદ કરી છે કે, જો વર્ષ 2014ની આ જોગવાઈનું પાલન નહીં થાય તો વિભાગ કાયદાકીય પગલાં પણ લઈ શકે છે. સરકારે દ્વિચક્રી વાહનોમાં સવાર બે લોકો માટે ફરિજીયાત હેલમેટ પહેરવાનો કાયદો બનાવ્યો છે. ત્યારે તેની સાથે સાથે 2014માં દ્વિચક્રી વાહનોના ડિલર્સો માટે પણ એક નિયમ બનાવ્યો હતો જેમા એવી જોગવાઇ કરવામાં આવી હતી કે, વાહનની સાથે હેલમેટ પણ આપવું. પરંતુ સામાન્ય ગ્રાહકોને આ બાબતની જાણ ના હોવાથી ડિલરો વાહનની સાથે હેલમેટ આપતા ના હતા. પરંતુ રૂપાણી સરકારે આ નિયમનો કડકાઇથી અમલ કરવા માટે આદેશ આપ્યો છે. આ નિયમનું પાલન નહી કરના ડિલર સામે કાયદાકીય પગલા લેવાનું પણ કહેવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget