શોધખોળ કરો

આખરે એક હિન્દુ યુવતીએ મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે કેમ માંગી સુરક્ષા, જાણો શું છે મામલો

પિરાન કલિયાર મસ્જિદમાં એક હિન્દુ યુવતી શા માટે નમાજ અદા કરવા ઇચ્છે છે? કોર્ટ પાસે માંગી સુરક્ષા, જાણો શું છે મામલે

Hindu Girls Offers Namaz:પિરાન કલિયાર મસ્જિદમાં એક હિન્દુ યુવતી શા માટે નમાજ અદા કરવા ઇચ્છે છે? કોર્ટ પાસે માંગી સુરક્ષા, જાણો શું છે મામલે

ઉત્તરાખંડ હાઈકોર્ટે હરિદ્વાર પોલીસને આદેશ આપ્યો છે કે, તે હરિદ્વારની પીરાન કાલિયાર મસ્જિદમાં નમાઝ અદા કરવા માંગે છે, જેના માટે પોલીસે તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કામ કરવું જોઈએ.

ઉત્તરાખંડ હાઈકોર્ટે ગુરુવારે (11 મે) એક 22 વર્ષની યુવતીને મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે પોલીસ સુરક્ષા પ્રદાન કરવાનો આદેશ આપ્યો હતો. 22 વર્ષની એક હિન્દુ યુવતીએ ઉત્તરાખંડ હાઈકોર્ટમાં અરજી કરી મસ્જિદમાં નમાજ પઢવા માટે સુરક્ષાની માંગ કરી હતી.

તેણે કહ્યું કે, તેને ઘણા હિંદુ સંગઠનો તરફથી ધમકીઓ મળી રહી છે કે જો તે મસ્જિદમાં નમાજ અદા કરશે તો  તેને નુકસાન પહોંચાડીશું. આવી સ્થિતિમાં ઉત્તરાખંડની નૈનીતાલ બેંચે તેને ગુરુવારે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો અને પૂછ્યું કે, તે હિંદુ હોવા છતાં મસ્જિદમાં નમાઝ શા માટે અદા કરવા માંગે છે?

યુવતીએ જણાવ્યું નમાજ અદા કરાવવાનું કારણ

છેલ્લા બે વર્ષથી અન્ય ધાર્મિક સમુદાયના 35 વર્ષીય વ્યક્તિ સાથે રહેતી યુવતીએ કોર્ટને તેના જવાબમાં જણાવ્યું હતું કે, તે ન તે ઇસ્લામ ઘર્મનો અંગીકાર કરવા ઇચ્છે છે કે ન તો  તેણે કોઇ મુસ્લીમ સાથે લગ્ન કર્યો છે. તેમણે કોર્ટને સ્પષ્ટ કહ્યું કે, તે  કાલીયાર મસ્જિદની જગ્યા તેને ખૂબ જ પસંદ છે અન તેથી તે ત્યાં નમાજ અદા કરવા ઇચ્છે છે.

કોર્ટ બિડ - પોલીસને રક્ષણ માટે અરજી આપો

ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન અરજદારના વકીલ શીતલ સેલવાલે કહ્યું કે તેણે જસ્ટિસ મનોજ કુમાર તિવારી અને પંકજ પુરોહિતની ડિવિઝન બેંચ સમક્ષ આ અરજી દાખલ કરી છે. સેલવાલે કહ્યું કે, કોર્ટે મારા અસીલને પીરાન કાલિયારના એસએચઓને પોલીસ પ્રોટેક્શન માટે અરજી આપવાનો આદેશ આપ્યો અને આ મામલાની વધુ સુનાવણી 22 મેના રોજ રાખી છે.

સેલવાલે જણાવ્યું કે, હરિદ્વાર સ્થિત પિરાન કાલિયાર દરગાહ એક એવી જગ્યા છે જ્યાં સામાન્ય રીતે વિવિધ ધર્મના લોકો આધ્યાત્મિક શાંતિ અને પ્રાર્થના માટે પહોંચે છે. અને જે મસ્જિદમાં તે છોકરી નમાઝ પઢવા માંગે છે તે પણ ત્યાં જ રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget