શોધખોળ કરો

Coronavirus: રાજ્યમાં આજે 1250 દર્દી સ્વસ્થ થયા, રિકવરી રેટ 85 ટકાથી વધારે

રાજ્યમાં અત્યાર સુધીમાં 45,31,498 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.55 ટકા છે.

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં આજે 1310 કોરોના કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે વધુ 15 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3478 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1250 દર્દી સાજા થયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ 119815 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 45,31,498 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.55 ટકા છે. રાજ્યમાં હાલ 16762 એક્ટિવ કેસ છે, જ્યારે 119815 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં 84 દર્દી વેન્ટીલેટર પર છે અને 16678 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,40,055 પર પહોંચી છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, બનાસકાંઠા-1, ભાવનગર કોર્પોરેશન-1, ગાંધીનગર-1, જામનગર-1, રાજકોટ-1, સુરેન્દ્રનગરમાં 1 મળી કુલ 15 લોકોના મોત થયા હતા. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli Rain: અમરેલી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ધારી, સાવરકુંડલા, બાબરા, લાઠીમાં વરસાદ

અમેરિકાના વુસ્ટરમાં આવેલી હોટલમાં આગ લાગતા નડિયાદના એક જ પરિવારના 3 લોકોના મોત

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?

Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 

IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ

Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 

Embed widget