શોધખોળ કરો
જૂનાગઢઃ તાલાળા-માળીયા હાટીનામાં આવ્યો 2.3ની તીવ્રતાનો આંચકો

જૂનાગઢઃ તાલાળા અને માળીયા હાટીનાના ગ્રામ્ય વિસ્તારમા ભૂકંપનો આંચકો આવ્યો હતો. આજે આ વિસ્તારમાં 2.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનું એપી સેન્ટર તાલાળાથી 15 કિ.મી. દૂર હતું. હાલ કોઇ જાનમાલની નુકશાનીના સમાચાર નથી મળ્યા. આ પહેલા પણ અનેકવાર આંચકા અનુભવાયા છે.
Before You Go
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?






















