શોધખોળ કરો

દાહોદ: મુવાલિયા ક્રોસિંગ પાસે ટેન્કરે ટ્રેક્ટરને ટક્કર મારતાં 5 મજૂરોનાં મોત

દાહોદના મુવાલિયા ક્રોસિંગ પાસે પીએસપી કંપનીના મજૂરો ભરેલું ટ્રેક્ટર મજુરોને પોતાના ઘરે પરત મુકવા જઈ રહ્યું હતું. તે દરમિયાન પાછળથી આવેલું ટેન્કર ટ્રેક્ટરની સાથે ધડાકાભેર અથડાયું હતું.

શુક્રવારે રાત્રે દાહોદના મુવાલિયા ક્રોસિંગ પાસેરીના ટેન્કરે ટ્રેક્ટરને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરમાં સવાર મજૂરો પૈકી 5 મજૂરોનાં મોત નીપજ્યાં હતાં જ્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડ્યા હતાં. અકસ્માત સર્જાતા જ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. દાહોદ: મુવાલિયા ક્રોસિંગ પાસે ટેન્કરે ટ્રેક્ટરને ટક્કર મારતાં 5 મજૂરોનાં મોત દાહોદના મુવાલિયા ક્રોસિંગ પાસે પીએસપી કંપનીના મજૂરો ભરેલું ટ્રેક્ટર મજુરોને પોતાના ઘરે પરત મુકવા જઈ રહ્યું હતું. તે દરમિયાન પાછળથી આવેલું ટેન્કર ટ્રેક્ટરની સાથે ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે ટ્રેક્ટરમાં બેઠેલા મજૂરો 3નાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે 15 જેટલા મજૂરોને લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જોકે 2 મજૂરોને સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું હતું. દાહોદ: મુવાલિયા ક્રોસિંગ પાસે ટેન્કરે ટ્રેક્ટરને ટક્કર મારતાં 5 મજૂરોનાં મોત ટેન્કર વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતના કારણે દાહોદના પાંચ મજૂરોએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ ટેન્કર પલટી ખાઈ જતાં ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. બાંધકામમાં કામ કરતા મજૂરોને ઘર પરત મુકવા માટે ટ્રેક્ટર જઈ રહ્યું હતું તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ મજૂરો આસપાસના વિસ્તારમાં પોતાના ગામમાં પરત જવા માટે નીકળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget