શોધખોળ કરો

મહેસાણા: પિતા ચલાવતા હતા ટ્રેક્ટર ત્યાં જ ટાયર નીચે આવી ગયો પુત્ર.....

મહેસાણા: વિસનગરના રણછોડપૂરા વાલમ રોડ પર ટ્રેકટર નીચે આવી જતા એક બાળકનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે, આ ટ્રેકટર બાળકના પિતા જ ચલાવતા હતા.

મહેસાણા: વિસનગરના રણછોડપૂરા વાલમ રોડ પર ટ્રેકટર નીચે આવી જતા એક બાળકનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે, આ ટ્રેકટર બાળકના પિતા જ ચલાવતા હતા. પિતાના હાથે જ અજાણતા બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. વિસનગર રોડ પર ટ્રેકટર લઈ જતા હતા ત્યારે વાલમ ગામ પાસે ટ્રેકટર પર બેઠલ પૂત્ર ટ્રેકટર પરથી પડી જતા ટાયરમાં આવી જતા મોત થયું હતું. પૂત્રના મોત બાદ પોલીસે પિતા સામે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વેરાવળના આ વન અધિકારીએ પરિણીતા પર ગુજાર્યો અનેક વખત બળાત્કાર
ગીર સોમનાથ: વેરાવળના વન અધિકારી વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાતા સમગ્ર સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.  વન અધિકારી વિરુદ્ધ  સુત્રાપાડાની એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. પરિણાતાએ આક્ષેપ કર્યો છે કે, RFO હરેશ ગલચરે તેમના પર અનેક વાર બળાત્કાર ગુજાર્યા. વેરાવળ ફોરેસ્ટ ઓફીસ તેમજ ક્વાર્ટરમાં હીનકૃત્ય આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ગુન્હામાં મદદ કરનાર  દાનીશ પંજા, અને રાજ ગલચર વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસમાં ગુન્હો નોંધાતા વન વિભાગમાં ચકચાર મચી ગઈ છે.

સુરતમાં વિધર્મી યુવકે 17 વર્ષની સગીરાને બનાવી હવસનો શિકાર
સુરતના લીંબાયતમાં સગીરા સાથે વિધર્મી યુવક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. લગ્નની લાલચ આપીને 17 વર્ષીય સગીરા સાથે બે વખત દુષ્કર્મ હતું. ચાર મહિના પહેલા પ્રેમજાળમાં ફસાવીને યુવકે લગ્નની લાલચ આપી સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. શરીર સબંધ બાંધ્યા બાદ મોઇને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ સગીરાએ પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી અને બળાત્કાર અને પોકસો એક્ટ અંતર્ગત મોઇન સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો...

Crime News: વેરાવળના આ વન અધિકારીએ પરિણીતા પર ગુજાર્યો અનેક વખત બળાત્કાર, પોલીસ ફરિયાદ થતા ખળભળાટ

Vadodara : જાણીતા બિલ્ડરે યુવતીને અલગ અલગ લઈ જઈ માણ્યું શરીરસુખ, યુવતીના પિતાને પડી ગઈ ખબર ને પછી....

PIB Fact Check: PM મોદીએ સ્મૃતિ ઈરાનીની મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી કરી ? જાણો વાયરલ મેસેજની હકીકત

Horoscope Today 30 July: શ્રાવણ મહિનાના શનિવારે શનિની આ રાશિઓ પર છે નજર, જાણો લો આજનું રાશિફળ

ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતના 540 ગામોને મળશે 4G મોબાઈલ સેવાનો લાભ, જુઓ ગામના નામની યાદી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
GPSC Job 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
GPSC Recruitment 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Embed widget