શોધખોળ કરો

પોલીસકર્મી જ બુટલેગર બની દારુનું વેચાણ કરતો, ધરપકડ કરવામાં આવી

રાજ્યમાં દારૂબંધી માત્ર નામની છે. અનેક જગ્યાએ દેશીની સાથે વિદેશી દારૂ પણ મળતો હોય છે. દરરોજ દારુ ઝડપાવાના સમાચાર સામે આવે છે. હવે પોલીસકર્મી દારુ સાથે પકડાવાની ઘટના સામે આવી છે.

અરવલ્લીઃ રાજ્યમાં દારૂબંધી માત્ર નામની છે. અનેક જગ્યાએ દેશીની સાથે વિદેશી દારૂ પણ મળતો હોય છે. દરરોજ દારુ ઝડપાવાના સમાચાર સામે આવે છે. હવે પોલીસકર્મી દારુ સાથે પકડાવાની ઘટના સામે આવી છે.  બુટલેગરો દારૂનું વેચાણ કરતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં એક પોલીસ જ બુટલેગર બનીને દારૂનું વેચાણ કરી રહ્યો હતો. અરવલ્લી પોલીસે કાર્યાવાહી કરતા તેની ધરપકડ કરી છે. હિંમતનગરના એ-ડિવિઝનમાં ફરજ બજાવતો પોલીસકર્મી વિદેશી દારૂ સાથે ઝડપાયો છે.

પોલીસની જવાબદારી દારૂનું વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરવાનું છે,  પરંતુ અહીં પોલીસકર્મી જ પોતાના હોદાનો દુરુપયોગ કરી બુટલેગર બની ગયો હતો. તે દારૂનું વેચાણ કરી રહ્યો હતો. ભિલોડા પોલીસે ટાકાટૂંકા પાસેથી બુટલેગર પોલીસકર્મીને ઝડપ્યો છે. દારૂ ભરેલી કાર લઈને નાસી છૂટેલા બે અન્ય આરોપીઓ ધનસોર પાસે કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસમાં ફરજ બજાવતો કર્મી જ બુટલેગર બનીને દારૂનું વેચાણ કરી રહ્યો હતો. ભિલોડા પોલીસે કાર સહિત 4.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભિલોડા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પાકિસ્તાન માટે જાસૂસી કરતા BSF જવાનની ATSએ કરી ધરપકડ

કચ્છમાં સરહદની જાસૂસી કરતા જવાન ઝડપાયો છે.  મોહમ્મદ સજાજાદ મોહમ્મદ ઈમ્તિયાઝ નામનો સેનાનો જવાન જાસૂસીકાંડમાં ઝડપાયો છે. આ જવાન સેનામાં રહી દેશ સાથે ગદ્દારી કરતો હતો.  BSFના ગાંધીધામ યુનિટમાં તૈનાત કશ્મીરી જવાન જાસૂસી કરતા ઝડપાયો છે. 

જવાનની જાસૂસી પ્રકરણમાં ધરપકડ કરવામાં આવતા બોર્ડર ડિસ્ટ્રીકટ કચ્છની ઈંટેલીજંસ એજંસીઓ પણ ચોંકી ઉઠી છે.  ATSએ આ જવાનની ધરપકડ કરી છે.  કશ્મીરી જવાન ત્રિપુરામાં ડ્યુટી પર હતો ત્યારથી તેના પર સર્વેલંસ કરવામાં આવતું હતું.  ત્યારબાદ કચ્છમાં મૂકાયો હતો.  જ્યાં પણ તેના પર નજર રાખવામાં આવતી હતી.  

આ દરમિયાન ગુજરાત ATSને ટીપ્સ મળતા જ આજે તેને ઉઠાવી લીધો હતો.  સૂત્રોના મતે જમ્મુ- કશ્મીરના રાજોરી જિલ્લાનો રહેવાસી છે.  બે મહિના પહેલા તેની બટાલિયન કચ્છમાં ગાંધીધામ ખાતે ડિપ્લોય કરાતા અહીં આવ્યો હતો.  મીડિયા અહેવાલ પ્રમાણે આ કશ્મીરી જવાન મુસ્લિમ છે અને સાત વર્ષ પહેલા જ BSFમાં ભરતી થયો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

Embed widget