Gujarat: આપના પાંચ ‘પાંડવો’માંથી એક ગયો, ચાર હવે શું કરશે? લોકસભા પહેલા શું ગુજરાતમાં AAP તૂટી રહી છે?

AAP:ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિસાવદરથી ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. 

AAP: આગામી લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિસાવદરથી ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો

Related Articles