શોધખોળ કરો

સુરેન્દ્રનગર: પીકઅપ વાન પલ્ટી જતા 8 વર્ષના બાળક સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત

લીંબડી રાણપુર હાઇવે પર વેજલકા ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો છે. વેજલકા નજીક પીકઅપ વાન પલ્ટી મારી ગઈ હતી જેથી અકસ્માત સર્જાયો હતો.  આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજયા છે.

સુરેન્દ્રનગર: લીંબડી રાણપુર હાઇવે પર વેજલકા ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો છે. વેજલકા નજીક પીકઅપ વાન પલ્ટી મારી ગઈ હતી જેથી અકસ્માત સર્જાયો હતો.  આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજયા છે. જેમાં બે પુરૂષ અને એક આઠ વર્ષના બાળક સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે.  આ માલ વાહક પીકઅપ વાહનમાં પુસ્તકો સાહિત્ય ભરેલુ હતુ.  બે વ્યક્તિ ને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ ચુડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

હૈદરાબાદમાં ગેન્ગરેપ, આરોપીઓ છોકરીને પબમાંથી ખેંચીને લઇ ગયા, પછી મર્સિડીઝમાં વારાફરથી આચર્યુ દુષ્કર્મ, 
Hyderabad Mercedes Gang Rape: હૈદરાહબાદના જુબલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં 28 મેએ સગીરાની સાથે કથિત રીતે ગેન્ગરેપ (Hyderabad Gang-rape) ના આરોપમાં 5 સગીરો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યોચે. આ મામલામાં પિતા તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે છોકરીને કેટલાક છોકરાઓ કારમાં બેસાડીને લઇ ગયા. બળાત્કારની ઘટના પહેલા સીસીટીવી ફૂટેજ (CCTV Footage) માં પીડિતાને આરોપીઓની સાથે એક પબમાં જોવામાં આવી છે. છોકરાઓએ તેને ઘરે છોડવાનો પ્રસ્તાવ આપ્યો હતો. 

જુબલી હિલ્સ દુષ્કર્મ કેસને લઇને હૈદરાબાદના જુલલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં તેલંગાણા BJPના સભ્યોએ વિરોદ પ્રદર્શન કર્યુ. ત્યારબાદ પ્રૉટેસ્ટ સાઇટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. તેલંગાણાના મંત્રી કેટી રામા રાવે રાજ્યના ગૃહમંત્રી મોહમ્મદ મહમૂદ અલી, ડીજીપી અને હૈદરાબાદ શહેર પોલીસ કમિશનર પાસે દુષ્કર્મ મામલામાં તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે. 

તેમને કહ્યું કે, આ કેસમાં સામેલ કોઇપણ શખ્સને ના છોડે, ભલે પછી તે કોઇ પણ હોય. વળી વેસ્ટ ઝૉનના ડીસીપી અનુસાર, ધારાસભ્યના દીકરા પર મીડિયામાં ખુબ આરોપ લાગ્યા. પીડિતના નિવેદન પ્રમાણએ, સીડીઆર વિશ્લેષણ અને સીસીટીવી ફૂટેજ અનુસાર, તે 5માંથી ન હતો. અમે હજુ પણ વધુ સબૂતોની તપાસ કરી રહ્યાં છીએ. 

હૈદરાબાદ દુષ્કર્મ મામલા પર ટીઆરએસ નેતા કે કવિતાએ કહ્યું કે, એક સગીરાની સાથે દુષ્કર્મની દુઃખદ અને શરમજનક ઘટના, અમે પરિવારની સાથે ઉભા છીએ. મને વિશ્વાસ છે કે તેલંગાણા પોલીસ આના મૂળ સુધી જશે, જ્યારે મહિલાની સુરક્ષાની વાત આવે છે તો અમારી પાસે ઝીરો ટૉલરેન્સને ટ્રેક રેકોર્ડ છે. 

આરોપ છે કે, હુમલાખોરોએ સગીરા સાથે પાર્ક કરવામાં આવેલી મર્સિડીઝમાં મારામારી કરી, અને બાદમાં તેના પર વારાફથી એક એકે દુષ્કર્મ આચર્યુ હતુ. બાકીનાઓ ગાડીની બહાર ધ્યાન રાખી રહ્યાં હતા. જોકે, આ કેસમાં હજુ સુધી કોઇની પણ ધરપકડ નથી થઇ. બતાવવામાં આવી રહ્યું છે કે આ કેસમાં મોટાભાગના આરોપી 11માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget