Gujarat Weather: રાજ્યમાં આગામી 2 દિવસ આ જિલ્લામાં થશે ફરી માવઠુ, તાપમાનનો પારો ગગડતા ઠંડીનું વધશે જોર

ફાઇલ તસવીર
રાજસ્થાન દક્ષિણ પૂર્વ પર એક સરક્યુલેશન સર્જાતા હાલ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ સર્જાઇ રહ્યું છે. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત સહિત આ જિલ્લામાં વરસાદનું પણ અનુમાન છે
Gujarat Weather:રાજ્યમાં આગામી 5 દિવસ હવામાન સુકુ રહેવાની શક્યતા છે. રાજ્યના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો રાજ્યના કેટલાક જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન પણ છે. બે દિવસ બાદ હવામાન

