શોધખોળ કરો

Gujarat Rain Forecast: અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે ધોધમાર વરસાદ

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી: સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોને ખાસ સૂચના.

Ambalal Patel and Paresh Goswami Rain Forecast: ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના મતે, ગુજરાત પર હાલ 1.5 કિલોમીટર ની ઊંચાઈના વાદળો સક્રિય છે, જેના કારણે જુલાઈ મહિનાની શરૂઆતથી રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

ભારે વરસાદની આગાહી

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે અને તે ખૂબ જ મજબૂત છે. તેનો ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો હોવાથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવી સંભાવનાઓ છે, જેના પગલે ઓલઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની અપેક્ષા છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, જુલાઈની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નાના ડેમો ઓવરફ્લો થવાની પણ સંભાવના છે.

ક્યાં ક્યાં પડશે ધોધમાર વરસાદ?

જુન 28 અને 29 ના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે. સરેરાશ 2 ઇંચથી 4 ઇંચ સુધી, અને મોટાભાગના વિસ્તારોમાં 5 થી 7 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.

  • કચ્છ: તમામ વિસ્તારોમાં સારો વરસાદ પડશે.
  • સૌરાષ્ટ્ર: દ્વારકા, જામનગર અને પોરબંદરના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીના તમામ વિસ્તારોમાં સારો વરસાદ પડશે.
  • ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વિરમગામ, સાણંદ, બાવળા, અમદાવાદ, અરવલ્લી, પંચમહાલ સહિતના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ પડશે, જેમાં અમુક વિસ્તારોમાં તીવ્ર વરસાદની શક્યતા છે.
  • મધ્ય ગુજરાત: અમુક વિસ્તારોમાં તીવ્ર વરસાદ જોવા મળશે.

ખેડૂતો અને પશુપાલકો માટે સૂચના

વરસાદના યોગ શરૂ રહેશે, જે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર રહેશે. જોકે, અંબાલાલ પટેલે ખેડૂત ભાઈઓને જુલાઈ 7 પછી લીલા ખેતરમાં આંતરખેડ ન કરવા અનુરોધ કર્યો છે. ઉપરાંત, પશુઓની પણ કાળજી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જુલાઈ 9 થી 15 માં પણ વરસાદની શક્યતા રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ

વિડિઓઝ

Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Embed widget