શોધખોળ કરો

Amreli: ડો. ભરત કાનાબારના ટ્વિટથી અનેક પ્રકારની અટકળો, લખ્યું- લાચારીનું બીજું નામ શિસ્ત

Bharat Kanabar: ફરી એકવાર અમરેલીના બીજેપી નેતા પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં આવ્યા છે.  તેમના એક ટ્વિટથી અનેક પ્રકારની અટકળો તેજ બની છે.

Amreli News: બીજેપી નેતા ભરત કાનાબાર નેતા નિવેદનનો કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ભરત કાનાબારે ઘણીવાર પોતાની સરકારને અરિસો બતાવી ચૂક્યા છે. આ ઉપરાંત સિસ્ટમમાં ચાલતી લાલીયાવાડીને લઈને પણ ભરત કાનાબાર સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ વ્યક્ત કરતા રહે છે. હવે ફરી એકવાર બીજેપી નેતા પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં આવ્યા છે.  તેમના એક ટ્વિટથી અનેક પ્રકારની અટકળો તેજ બની છે.

તેમણે ટ્વિટ કરી શિસ્ત અને વફાદારીની નવી વ્યાખ્યા આપી છે. લાચારીનું બીજુ નામ શિસ્ત, કાયરતાનુ બીજુ નામ વફાદારી એવો પણ સોશિયલ મિડીયા પોસ્ટમાં ઉલ્લેખ છે. કાનાબારની પોસ્ટ રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખી કે અન્ય કારણસર તે વિશે ચર્ચા થઈ રહી છે. કાનાબાર અનેક વાર આ જ પ્રકારે પોસ્ટ કરતા હોય છે. આ  પોસ્ટમાં કાનાબારના નિશાને કોણ તે કહેવું મુશ્કેલ છે. તેમણે લખ્યું છે, અન્યાય થતો હોય ત્યારે મુંગા મોઢે સહન કરવું પડે એવી લાચારીનું બીજુ નામ શિસ્ત છે. વતનની ધરતીના અન્ન પાણી આપણું પોષણ કર્યુ છે તેના લોકોનું અહિત થઈ રહ્યુ હોય તે જાણવા છતાં કંઈ ના કરી શકવાની કાયરતાનું બીજું નામ વફાદારી છે.

Amreli: ડો. ભરત કાનાબારના ટ્વિટથી અનેક પ્રકારની અટકળો, લખ્યું- લાચારીનું બીજું નામ શિસ્ત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધારાસભ્ય પરસોત્તમ સોલંકીનો ફરી હુંકાર:
ધારાસભ્ય પરસોત્તમ સોલંકીનો ફરી હુંકાર: "સમાજ પર અત્યાચાર થશે તો ધોકા ઉપાડતા પણ મને આવડે છે"
અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો પર 8 જાન્યુઆરી, 2027 સુધી પ્રતિબંઘ, જાણો ડાયવર્ઝન રૂટ

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને નિર્ણય, મેટ્રો મધ્યરાત્રિ સુધી દોડશે, જુઓ ટાઇમ ટેબલ

રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ પર અટેક, કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને ચાકુથી કર્યો હુમલો

વિડિઓઝ

Ahmedabad News: ઓનલાઈન પાર્સલ સ્વીકારતા પહેલા સાવધાન! અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 5 આરોપીની કરી ધરપકડ
Ahmedabad Metro : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને મેટ્રોનો નિર્ણય
Ahmedabad News : અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો પરનો પ્રતિબંધ લંબાવાયો
Hun To Bolish | હું તો બોલીશ | 'બાપુ' મોડા કેમ જાગ્યા ?
Hun To Bolish | હું તો બોલીશ | ગાય, ભેંસનું નહીં, યુરિયાનું દૂધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધારાસભ્ય પરસોત્તમ સોલંકીનો ફરી હુંકાર:
ધારાસભ્ય પરસોત્તમ સોલંકીનો ફરી હુંકાર: "સમાજ પર અત્યાચાર થશે તો ધોકા ઉપાડતા પણ મને આવડે છે"
અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો પર 8 જાન્યુઆરી, 2027 સુધી પ્રતિબંઘ, જાણો ડાયવર્ઝન રૂટ
અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો પર 8 જાન્યુઆરી, 2027 સુધી પ્રતિબંઘ, જાણો ડાયવર્ઝન રૂટ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને નિર્ણય, મેટ્રો મધ્યરાત્રિ સુધી દોડશે, જુઓ ટાઇમ ટેબલ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને નિર્ણય, મેટ્રો મધ્યરાત્રિ સુધી દોડશે, જુઓ ટાઇમ ટેબલ
રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ પર અટેક, કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને ચાકુથી કર્યો હુમલો
રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ પર અટેક, કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને ચાકુથી કર્યો હુમલો
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું

Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત

PM Modi Malaysia Visit: PM મોદીએ મલેશિયામાં કરી એવી વાત કે પાકિસ્તાનની વધશે ચિંતા

IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Embed widget