શોધખોળ કરો

Gandhinagar: નવી જંત્રીને લઈને મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક, સાંજ સુધીમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય

ગાંધીનગર: નવી જંત્રીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી છે. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ હાજર રહ્યા હતા.

ગાંધીનગર: નવી જંત્રીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી છે. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ હાજર રહ્યા હતા.  મુખ્ય સચિવ રાજ કુમાર, મહેસુલ વિભાગની અધિક મુખ્ય સચિવ કમલ દયાની પણ ઉપસ્થિત રહ્યા. જંત્રીને લઈને સાંજ સુધીમાં કોઈ મોટો નિર્ણય આવી શકે છે. આ બેઠકમાં હાજરી આપવા માટે સુપ્રીડેન્ટ ઓફ સ્ટેમ્પ અધિકારી મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા. આ બેછકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન અને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, જંત્રીમાં વધારા બાદ બિલ્ડરોએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી પરંતુ તેમાં કોઈ નક્કર પરિણામ આવ્યું નહોતું.

અમદાવાદ મનપા દ્વારા રજૂ કરવામાં આવ્યું બજેટ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સુધારા સાથેનું બજેટ રજૂ  કરવામાં આવ્યું. વર્ષ 2023-24 ના કમિશનરના રૂ 8400 કરોડના ડ્રાફ્ટ બજેટ કદમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ 1082 કરોડનો વધારો કરાયો  છે. ભાજપે કુલ રૂ 9482 કરોડનું સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે. કમિશનરે મુકેલા ટેક્સ વધારામાં શહેરીજનોને મળી મોટી રાહત આપી છે.

મનપાએ શું આપી રાહત

  • પ્રોપર્ટી ટેક્સના હેતુસર ત્રણ વર્ષ નવી જંત્રીનો અમલ નહી કરવાનો નિર્ણય
  • પ્રોપર્ટી ટેક્સમાં કરાયો આંશિક વધારો
  • રહેઠાણ મિલકતને પ્રતિ ચોરસમીટર ટેક્સ 16થી વધારીને 20 કરાયો
  • ડ્રાફ્ટ બજેટમાં રહેણાંક મિલકતનો પ્રોપર્ટી ટેક્સ 23 રૂપિયા સૂચવ્યો હતો
  • કોમર્શિયલ મિલકતને ટેક્સ પ્રતિ ચોરસમીટર 28થી વધારીને 34 રૂપિયા કરાયો
  • ડ્રાફ્ટ બજેટમાં કોમર્શિયલ મિલકતનો પ્રોપર્ટી ટેક્સ 37 રૂપિયા સૂચવાયો હતો.
  • એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 10ના બદલે 12 ટકા રિબેટ આપશે.
  • ઓનલાઇન એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને એક ટકા વધુ રિબેટ મળશે,
  • ઓનલાઇન એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને મળશે 13 ટકા રિબેટ
  • ત્રણ વર્ષ સળંગ એડવાન્સ ટેક્સ ભર્યો હોય તો 12 પ્લસથી વધુ 2 ટકાનું રિબેટ અપાશે
  • ત્રણ વર્ષનો ઓનલાઇન સળંગ ટેક્સ ભરનારને 15 ટકા રિબેટ અપાશે
  • મનપામાં નવા સમાવિષ્ટ વિસ્તારને પ્રોપર્ટી ટેક્સમાંથી અપાઇ રાહત
  • ડોર ટૂ ડોર ગાર્બેજ ક્લેકશન પેટે યુઝર્સ ચાર્જમાં વધારો નામંજૂર કરાયો,
  • તમામ ઇલેક્ટ્રિક વાહન વેરામાં 100 ટકા અપાશે રાહત
  • મનપાની બિલ્ડિંગમાં આવેલી ટ્રસ્ટ હોસ્પિટલને મિલકત વેરામાં 70ટકા રિબેટ અપાશે
  • વર્ષ 2022-23 સુધી ટેક્સ ભરપાઇ કર્યા હોય તેને 70 ટકા રિબેટનો લાભ મળશે
  • ટ્રસ્ટ સંચાલિત ફિઝીયોથેરાપી સન્ટરોને મિલકતમાં 70 ટકા અપાશે રિબેટ
  • ઇન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટમાં ચાર્જ અશંત: વધારો કર્યો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget