શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
બનાસકાંઠા: ઈકબાલગઢ હાઈવે પર ત્રિપલ અકસ્માત, 4ના મોત
કાર, લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પાલનપુર: અમીરગઢના ઇકબાલગઢ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ઇકબાલગઢ હાઈવે પર મમતા હોટલ પાસે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. કાર, લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આ ગંભીરમાં અકસ્માત માં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ ઘાયલ થયા છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
બિઝનેસ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion