શોધખોળ કરો

ભરતસિંહ સોલંકીને 104 તાવ હોવાનું કયા મંદિરના સિક્યુરિટીવાળા બહેને કહેલું? ભરતસિંહ સાંભળ્યા વિના નીકળી ગયા

રાજ્યસભાની ચૂંટણી પહેલા 15મી જૂને ભરતસિંહ સોલંકી અંબાજી મંદિરે દર્શન માટે ગયા હતા. અહીં ટેમ્પરેચર ગનમાં તેમનું તાપમાન 104 આવ્યું હતું.

બનાસકાંઠાઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. ભરતસિંહ પછી કોંગ્રેસના અન્ય નેતા મૌલિન વૈષ્ણવ, ચેતન રાવલ અને ધારાસભ્ય ચિરાગ કાલરિયાને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે ભરતસિંહની તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા 15મી જૂને ભરતસિંહ સોલંકી અંબાજી મંદિરે દર્શન માટે ગયા હતા. અહીં ટેમ્પરેચર ગનમાં તેમનું તાપમાન 104 આવ્યું હતું. અંબાજી મંદિરના સિક્યુરિટી સ્ટાફે તેમને બેસવાનું કહેવા છતાં તેઓ મંદિરમાં દર્શન કરવા જતા રહ્યા હતા. ભરતસિંહ સોલંકીએ આરોગ્યની પરવા કર્યા વગર અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. ભરતસિંહ સોલંકી સાથે કાંતિ ખરાડી, રામ અવતાર અગ્રવાલ સહિતના લોકો હાજર રહ્યા હતા. તેઓ અંબાજી મંદિર ખાતે ઘણા લોકોના સંપર્કમાં આવ્યા હતા. 22 જૂનના રોજ તેમને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget