શોધખોળ કરો
ભાવનગર: GIDC કંપનીમાં લાગી ભીષણ આગ, 2 વ્યક્તિ ઘાયલ

ભાવનગર: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના GIDCમાં આવેલી હાઇટેક કંપનીમાં આગ લાગતા બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. સિહોર ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. આગ લાગ્યા બાદ ફેક્ટરીમાં પડેલ સિલિંડર સુધી પહોંચતા સિલિંડર બ્લાસ્ટ થયો હતો. જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
Before You Go
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન





















