શોધખોળ કરો
Advertisement
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા, જાણો વિગત
ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીના કારણે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું મહત્વનું બની ગયું છે. ત્યારે અવાર-નવાર નેતાઓ દ્વારા કોરોનાની ગાઈડલાઈન અને નિયમોના તોડવામાં આવે છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે.
વિસનગરના ગોઠડા ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યમાં ભીડ એકઠી કરવામાં આવી હતી. અલ્પેશ ઠાકોરની હાજરીમાં જ ગરબાનું પણ આયોજન કરાયું હતું.
વિસનગરના ગોઠડા ગામે બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ યોજાયો હતો. કોરોનાકાળમાં ભાજપના નેતાઓ દ્વારા જ અવાર-નવાર સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગાર કરવામાં આવી રહ્યા છે. નેતાઓ દ્વારા લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકવામાં આવી રહ્યું છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion