શોધખોળ કરો

સુરેન્દ્રનગરઃ લીંબડી પેટા ચૂંટણીમાં ભાજપને વધુ એક ફટકો પડ્યો, કોણ જોડાયું કોંગ્રેસમાં?

સાયલા તાલુકાના ખિટલા ગામે ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં અંદાજે ૧૧થી વધુ ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે.

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. લીંબડી બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપના કિરીટસિંહ રાણા અને કોંગ્રેસના ચેતન ખાચર વચ્ચે જંગ જામશે. આ પહેલા ભાજપને લીંબડી બેઠક પર વધુ એક ફટકો પડ્યો છે. સાયલા તાલુકાના ખિટલા ગામે ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં અંદાજે ૧૧થી વધુ ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપ‌ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. લીંબડી ઉપરાંત મોરબી, ગઢડા, ધારી, કરજણ, કપરાડા, ડાંગ, અબડાસા એમ આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આગામી 10મી નવેમ્બરે આ બેઠકોનું પરિણામ જાહેર થવાનું છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

Embed widget