શોધખોળ કરો

Election result: દીવ નગર પાલિકાનું પરિણામ જાહેર, 15 વર્ષ બાદ આ પાર્ટીનો થયો વિજય

દીવ નગર પાલિકાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 15 વર્ષ બાદ દીવ પાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. છેલ્લા 15 વર્ષથી દીવ પાલિકા પર કોંગ્રેસનો કબ્જો હતો. દીવમાં કુલ 13 વોર્ડ પૈકી 7 વોર્ડનું પરિણામ આવ્યું છે.

Diu Election result: દીવ નગર પાલિકાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 15 વર્ષ બાદ દીવ પાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. છેલ્લા 15 વર્ષથી દીવ પાલિકા પર કોંગ્રેસનો કબ્જો હતો. દીવમાં કુલ 13 વોર્ડ પૈકી 7 વોર્ડનું પરિણામ આવ્યું છે. તમામ સાતેય બેઠક ભાજપે જીતી છે. જયારે 6 વોર્ડ પહેલા જ ભાજપે બિન હરીફ કબ્જે કર્યા હતા. ભાજપના 6 સભ્યો બિનહરીફ થયા હતા. આમ દીવ પાલિકાની તમામ બેઠકો ભાજપે કબ્જે કરી છે.

મિશન ગુજરાતને લઈને ભાજપ એક્શનમાં
સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે કાઉન્ટડાઉન શરૂ કરી દીધુ છે. ચૂંટણીની તૈયારીને અનુલક્ષીને ભાજપની કારોબારી બેઠક યોજાવાની છે. આ માટે ઇન્ટરનેશનલ કક્ષાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કારોબારીમાં પ્રધાનમંત્રી મોદી વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે. બેઠક વ્યવસ્થામાં ટેબલ પર હળવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ચણા, કાજુ, બદામ, દ્રાક્ષ અને ચોકલેટની વ્યવસ્થા રાખવામાં આવી છે. ગુજરાત ભાજપની આજે સુરતમાં પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે. સરસાણા ડોમ ખાતે તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.

સરસાણા કન્વેન્શન હોલમાં ભવ્ય મહેમાનગતી કરવામાં આવશે. સુરત ખાતે યોજાનારી ભાજપ પ્રદેશની કારોબારી બેઠક્માં આમંત્રિત મહેમાનો પૈકી ૭૦૦થી વધુ સભ્યોનું રજસ્ટ્રેશન થઇ ગયું છે. ૯મી જુલાઇના રોજ સરસાણા કન્વેન્શન સેન્ટરમાં યોજાનારી પ્રદેશ કારોબારી બેઠક વિશિષ્ટ બનાવવામાં આવશે. તે માટેની તૈયારીઓ સુરત શહેર ભાજપ દ્વારા કરવામાં આવી છે. 

બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ૨૬ સાસદો, ૧૧૦ ધારાસભ્યો, શહેર અને જિલ્લાના પ્રમુખ અને મેયર સહીતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. એક હજારથી વધુ લોકોને બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.  તે પૈકી ૭૧૪ જેટલા સભ્યોનું રજસ્ટ્રેશન થઇ ગયું છે.  સુરત શહેર ભાજપ દ્વારા અપેક્ષિત મહેમાનોની રહેવા સહીતની વ્યવસ્થા કરવામાં આવી છે. 9મી જુલાઇ એટલે કે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો અધ્યક્ષ સ્થાને બેઠક મળશે. આ દરમિયાન સાંસદ ધારાસભ્યો, શહેર જિલ્લા પ્રમુખ ને માર્ગદર્શન આપવામાં આવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Rain Faorecast: આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, 3 ઓગષ્ટ સુધી મેઘતાંડવ: અંબાલાલ પટેલની આગાહી
Rain Faorecast: આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, 3 ઓગષ્ટ સુધી મેઘતાંડવ: અંબાલાલ પટેલની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Embed widget