શોધખોળ કરો
રાજકોટ: રૈયારોડ પરથી 1.15 કરૉડની ચલણી નોટ સાથે ત્રણ શખ્સોની ધરપકડ

રાજકોટ: રાજકોટના રૈયારોડ ઉપર આવેલી ટોપલેન્ડ રેસિડેન્સી પાસેથી જૂની 500 અને 1 હજાર રૂપિયાની 1.15 કરોડની ચલણી નોટો પકડાઈ છે. પોલીસે 1. 15 કરોડ રૂપિયાની ચલણી નોટો સાથે ત્રણ શખ્સોની અટકાયત કરી છે. ગોંડલનો રહેવાસી આરોપી સતીશ કલોલા નામનો શખ્સ GJ-03 HR 0395 કારમાં નોટો બદલવા આવ્યો હોવાની બાતમીના આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોલીસે આરોપીની અટકાયત કરી છે. રાજકોટ પોલીસે આઇટીના અધિકારીઓને બોલાવીને પણ તપાસ શરૂ કરી છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ
ક્રિકેટ





















