શોધખોળ કરો

સાવરકુંડલામાં વેપારીએ કરી આત્મહત્યા, ભાજપ નેતા સહિત વ્યાજખોરો સામે નોંધાયો ગુનો

આઠ વ્યાજખોરોના ત્રાસના કારણે એક વેપારીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી

સાવરકુંડલામા શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ વ્યાજખોરોના ત્રાસના કારણે એક વેપારીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ઉપપ્રમુખ ભાવેશ ગોલણભાઇ વિકમાને પક્ષમાથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા.

મળતી જાણકારી અનુસાર, સાવરકુંડલામાં શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ  વિકમા સહિત આઠ વ્યાજખોરોના ત્રાસના કારણે એક વેપારીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર મામલે સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ ગોલણભાઇ વિકમાને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ પક્ષમાથી સસ્પેન્ડ કર્યા હતા. ભાવેશ વિકમા સામે વ્યાજખોરી, મિલકત પચાવી પાડવા અને ધાકધમકી અંગે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. તે ગુનાહિત પ્રવૃતિમા સંડોવાયેલ હોય તેને પાર્ટીની તમામ જવાબદારી અને સક્રિય સભ્ય પદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામા આવે છે. નોંધનીય છે કે ફરસાણ અને મીઠાઇના વેપારી અશોકભાઇ ચૌહાણે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરી લીધો હતો.

સાવરકુંડલા મેઈન બજારમાં શ્યામ શ્રદ્ધા સ્વીટની દુકાન ધરાવતા વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે સાવરકુંડલામા ફરસાણ અને મીઠાઇના વેપારી અશોકભાઇ છગનભાઇ ચૌહાણે ગઇકાલે જુદાજુદા આઠ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. જેને પગલે પોલીસે ગુનો નોઁધી તપાસ શરૂ કરી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ ગોલણભાઇ વિકમાને પક્ષમાથી સસ્પેન્ડ કર્યા હતા. આ અંગે તેમણે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પણ જાણ કરાઇ હતી. જેમા જણાવ્યુ હતુ કે ભાવેશ વિકમા સામે વ્યાજખોરી, મિલકત પચાવી પાડવા અને ધાકધમકી અંગે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. તે ગુનાહિત પ્રવૃતિમા સંડોવાયેલ હોય તેને પાર્ટીની તમામ જવાબદારી અને સક્રિય સભ્ય પદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામા આવે છે.

12 મે ના રોજ વેપારી અશોકભાઈ ચૌહાણે પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતકના ખિસ્સામાંથી એક સુસાઈટ નોટ મળી આવી હતી. મૃતકના પુત્રએ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં શહેર ભાજપ ઉપ પ્રમુખ સહિત આઠ વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૃતક અશોકભાઈ ચૌહાણે આઠ વ્યાજખોરો પાસેથી અલગ અલગ રકમ ઊંચા વ્યાજે લીધેલ હતા. બે આરોપીને પોલીસે ઝડપી લીધા હતા અને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરાઇ હતી. પોલીસે આરોપી મહેન્દ્ર નથવાણી  અને રઘુ ખુમાણને ઝડપી લીધા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget