શોધખોળ કરો

C.R. પાટીલે પાર્લામેન્ટરી બોર્ડમાં ભાજપના ક્યા ચાર દિગ્ગજોનાં પત્તાં કાપી નાખ્યાં ? ક્યા સાંસદની લાગી ગઈ લોટરી ?

ભાજપની સ્થાપના પછી પહેલી વાર એવુ બન્યું છે કે, પાર્લામેન્ટરી બોર્ડમાં પૂર્વ પ્રદેશ પ્રમુખને સ્થાન નથી.

અમદાવાદઃ ભાજપમાં નિર્ણયો લેવા માટે સર્વોચ્ચ મનાતા પાર્લામેન્ટરી બોર્ડની રચના કરાઈ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પાર્લામેન્ટરી બોર્ડમાં ભાજપના વિદાય લેનારા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું પત્તુ કાપી નાંખ્યું છે. પાટીલે વાઘાણી સહિત ચાર દિગ્ગજોનાં પત્તાં કાપ્યાં છે. ભાજપની સ્થાપના પછી પહેલી વાર એવુ બન્યું છે કે, પાર્લામેન્ટરી બોર્ડમાં પૂર્વ પ્રદેશ પ્રમુખને સ્થાન નથી. પાર્લામેન્ટરી બોર્ડમાં જીતુ વાઘાણી ઉપરાંત ભરતસિંહ પરમાર , મંગુભાઇ પટેલ તથા શંભુપ્રસાદ ટુંડિયાની બાદબાકી કરાઈ છે. રમણલાલ વોરા અને શંભુપ્રસાદ ટુડિયા વચ્ચેના ઝગડામાં દલિત સમાજના પ્રતિનિધી તરીકે કિરીટ સોલંકીને લેવાયા છે. આ બંનેના ઝઘડામાં ડો. કીરિટી સોલંકીને લોચરી લાગ ગઈ છે. પાટીલે બનાવેલું નવું પાર્લામેન્ટરી બોર્ડ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરશે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત કુલ 12 સભ્યોનો પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ કરાયો છે. આગામી બે-ત્રણ દિવસમાં જ રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનુ એલાન કરી શકે છે. ભાજપે બે દિવસ પહેલાં નિરીક્ષકોની નિમણૂંકો કરી છે પાર્લામેન્ટરી બોર્ડમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, પરષોત્તમ રૂપાલા , આર.સી.ફળદુ , સુરેન્દ્ર પટેલ, જશવંતસિંહ ભાભોર , ભીખુ દલસાણિયા , રાજેશ ચુડાસમા , કાનાજી ઠાકોર , ડો.કિરીટ સોલંકીનો સમાવેશ કરાયો છે. પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખની નિમણૂક થતાં તેમને પણ બોર્ડમાં લેવાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CBIની મોટી કાર્યવાહી, RG કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યના આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશેઃ પરેશ ગોસ્વામીની આગાહી

Heavy rain in Bharuch: ભરૂચમાં મેઘરાજાની સટાસટી: બે કલાકમાં 5 ઈંચ વરસાદ પડતા શહેરમાં જળબંબાકાર
ભરૂચમાં મેઘરાજાની સટાસટી: બે કલાકમાં 5 ઈંચ વરસાદ પડતા શહેરમાં જળબંબાકાર
'અમે એક મસ્જિદ ગુમાવી છે અને વધુ ગુમાવવા નથી માગતા', વકફ મુદ્દે ટૂંક સમયમાં આંદોલન શરૂ થશે – ઓવૈસી

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | ગુજરાતના 72 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વઘઈમાં 6 ઇંચ વરસાદAhmedabad Doctors Strike | અમદાવાદમાં ડોક્ટર્સની સ્ટ્રાઇક, સ્ટાઇપેન્ડ મુદ્દે સરકાર સામે મોરચોGujarat Rain | અમદાવાદ સહિત ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી | ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?Ahmedabad Rain | અમદાવાદમાં સવારે વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CBIની મોટી કાર્યવાહી, RG કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ
CBIની મોટી કાર્યવાહી, RG કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યના આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યના આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Heavy rain in Bharuch: ભરૂચમાં મેઘરાજાની સટાસટી: બે કલાકમાં 5 ઈંચ વરસાદ પડતા શહેરમાં જળબંબાકાર
ભરૂચમાં મેઘરાજાની સટાસટી: બે કલાકમાં 5 ઈંચ વરસાદ પડતા શહેરમાં જળબંબાકાર
'અમે એક મસ્જિદ ગુમાવી છે અને વધુ ગુમાવવા નથી માગતા', વકફ મુદ્દે ટૂંક સમયમાં આંદોલન શરૂ થશે – ઓવૈસી
'અમે એક મસ્જિદ ગુમાવી છે અને વધુ ગુમાવવા નથી માગતા', વકફ મુદ્દે ટૂંક સમયમાં આંદોલન શરૂ થશે – ઓવૈસી
September 24 Prediction: સપ્ટેમ્બરમાં શું થશે? આ જ્યોતિષીએ ગ્રહોની ગણતરીના આધારે કરી દીધી આ મોટી ભવિષ્યવાણી
સપ્ટેમ્બરમાં શું થશે? આ જ્યોતિષીએ ગ્રહોની ગણતરીના આધારે કરી દીધી આ મોટી ભવિષ્યવાણી
'મોત જ મોત'... 5 વર્ષમાં 59 હજારથી વધુ વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા, કારણ એક જ હતું

Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ શરુ થયો 

એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં આવતીકાલે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે

Embed widget