Election Result 2023: ત્રણ રાજ્યોમાં ભાજપ બમ્પર જીત તરફ,  ગાંધીનગર કમલમમાં ઉજવણી, કૉંગ્રેસ કાર્યાલય પર સન્નાટો  

મધ્યપ્રદેશની 230 સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. સવારે 11 વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ 138 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 91 સીટો પર આગળ છે.

Assembly Election Results 2023:  ચાર રાજ્યોના વલણો મુજબ લગભગ ચારમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર બનતી જોવા મળી છે. સૌથી પહેલા મધ્યપ્રદેશની વાત કરીએ. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ એક બેઠક પર

Related Articles