શોધખોળ કરો

ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડને લઈને હવામાન વિભાગે શું આગાહી કરી? જાણો

ગુજરાતમાં આજથી ઠંડીના વધુ એક રાઉન્ડનો શરૂ થાય તેવી સંભાવના છે. સોમવારે રાત્રે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય રહ્યું હતું. જેમાં 7.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધારે ઠંડી નોંધાઈ હતી.

અમદાવાદ: ગુજરાતમાં આજથી ઠંડીના વધુ એક રાઉન્ડનો શરૂ થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી 3 દિવસ માટે સરેરાશ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય રહ્યું હતું. જેમાં 7.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધારે ઠંડી નોંધાઈ હતી. આગામી 3 દિવસ માટે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં અંદાજે 2 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના છે. અમદાવાદમાં હાલ મોડી રાત્રે ઠંડીનો ચમકારો અને બપોરે તાપથી ડબલ સિઝનનો અનુભવ થાય છે. સોમવારે રાત્રે અમદાવાદમાં 11.1 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. સોમવારે રાત્રે નલિયા-ડીસાને બાદ કરતાં અન્યત્ર સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી વધારે રહ્યો હતો. રાજ્યમાંથી અન્યત્ર ડીસામાં 9.8, વડોદરામાં 14.4, સુરતમાં 15.6, રાજકોટમાં 12.3, ભાવનગરમાં 15.5, ભૂજમાં 13, સુરેન્દ્રનગરમાં 13.5, અમરેલીમાં 12.3, ગાંધીનગરમાં 10, દીવમાં 13.5, આણંદમાં 14 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...

વિડિઓઝ

Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
Share Market: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
Embed widget