શોધખોળ કરો

ડીસા-ભીલડી હાઈવે પર બે ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત, આગ લાગતાં ટ્રેલરના ડ્રાઈવર-ક્લિનર જીવતા ભૂંજાયા

કોલસી ભરેલું ટ્રેલર કંડલાથી ઉદેપુર તરફ જઈ રહ્યું હતું. અકસ્માત બાદ ટ્રેલરમાં આગ લાગી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકના ડ્રાઇવર અને ક્લિનર બહાર નીકળી શક્યા ન હતા અને આગમાં જીવતા જ ભૂંજાય ગયા હતા.

ડીસા: વહેલી સવારે બે ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોનાં મોત નિપજ્યાં હતાં. વહેલી સવારે ડીસા-ભીલડી હાઇવે પર પડેલા એક ક્ષતિગ્રસ્ત ટ્રેલર સાથે પાછળથી બીજું ટ્રેલર અથડાયું હતું. આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવર અને ક્લિનરનું મોત થયું છે. ડીસા-ભીલડી હાઈવે પર બે ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત, આગ લાગતાં ટ્રેલરના ડ્રાઈવર-ક્લિનર જીવતા ભૂંજાયા કોલસી ભરેલું ટ્રેલર કંડલાથી ઉદેપુર તરફ જઈ રહ્યું હતું. અકસ્માત બાદ ટ્રેલરમાં આગ લાગી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકના ડ્રાઇવર અને ક્લિનર બહાર નીકળી શક્યા ન હતા અને આગમાં જીવતા જ ભૂંજાય ગયા હતા. ડીસા-ભીલડી હાઈવે પર બે ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત, આગ લાગતાં ટ્રેલરના ડ્રાઈવર-ક્લિનર જીવતા ભૂંજાયા આગ લાગ્યાની ઘટનાની જાણ બાદ ડીસાના બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાઈર ફાઈટરોએ ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ડીસા-ભીલડી હાઈવે પર બે ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત, આગ લાગતાં ટ્રેલરના ડ્રાઈવર-ક્લિનર જીવતા ભૂંજાયા કોલસી ભરેલું ટ્રેલર પૂરપાટ ઝડપે દોડી રહ્યું હતું તે દરમિયાન તેના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં ટ્રેલર રસ્તા પર પડેલા ટ્રેલર સાથે અથડાયું હતું. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget