શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં આજે કોરોનાના કેટલા કેસ નોંધાયા, કેટલા લોકોના થયા મોત, જાણો વિગત
રાજ્યમાં આજે વધુ 22 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2487 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,601 એક્ટિવ કેસ છે, જ્યારે 45,587 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આજે પણ રાજ્યમાં 1101 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 22 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2487 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,601 એક્ટિવ કેસ છે, જ્યારે 45,587 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે સુરત કોર્પોરેશનમાં 7, સુરતમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, પાટણમાં 1, રાજકોટમાં 1 મળી કુલ 22 મોત થયા હતા.
સુરત કોર્પોરેશનમાં 209, અમદાવાદ કોર્પોરેશનમાં 143, વડોદરા કોર્પોરેશનમાં 81, રાજકોટ કોર્પોરેશનમાં 80, ભાવનગર કોર્પોરેશનમાં 46, મહેસાણામાં 43, જામનગર કોર્પોરેશનમાં 40 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે કુલ 805 દર્દી સાજા થયા હતા અને 23,255 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,14,335 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગૃહ મંત્રી અમિત શાહને થયો કોરોના, જાણો કઈ રીતે લાગ્યો હોઈ શકે ચેપ ?
અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ખેતીવાડી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion