શોધખોળ કરો

Coronavirus: રાજ્યમાં આજે કોરોનાના નવા 1068 કેસ, વધુ 26નાં મોત, કુલ પોઝિટિવ કેસ 53,631

રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 53,631 થઈ ગઈ છે, જેમાંથી અત્યાર સુધી કુલ 38830 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કેસમાં સતત અને ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 4 દિવસથી હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આજે વધુ 1068 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેની સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 53,631 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 26 લોકોનાં મોત થયા છે જ્યારે રાહતના સમચાર એ છે કે આજે વધુ 872 દર્દીઓ સાજા થયા છે. આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 216, અમદાવાદ કોર્પોરેશનમાં- 161, સુરત-93, વડોદરા કોર્પોરેશનમાં- 70, રાજકોટ કોર્પોરેશન- 46,ભરૂચ- 30, અમરેલી -26, બનાસકાંઠા -26,સુરેન્દ્રનગર -25, કચ્છ-22, મહેસાણા-22, વડોદરા-22, ભાવનગર કોર્પોરેશન-21, પાટણ-20, ગીર સોમનાથ - 19, નવસારી - 19, ભાવનગર-18, દાહોદ -18, ગાંધીનગર -18, વલસાડ-18, જુનાગઢ કોર્પોરેશન -17, અમદાવાદ- 15, રાજકોટ-13, જુનાગઢ -11, આણંદ- 10, તાપી 10, નર્મદા-9, સાબરકાંઠા -9, બોટાદ-8, ગાંધીનગર કોર્પોરેશન -8, ખેડા-8, પંચમહાલ-8, અરવલ્લી-7, જામનગર કોર્પોરેશન -7, મોરબી -6, જામનગર -5 છોટા ઉદેપુર -2, દેવભૂમિ દ્વારકા 2, મહિસાગર -2 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 26 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 6, સુરત- 6, અમદાવાદ કોર્પોરેશન -3, કચ્છ-3, વડોદરા કોર્પોરેશન -3, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, મહેસાણા, રાજકોટ અને તાપીમાં એક- એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2283 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ 12518 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 વેલ્ટીલેટર પર છે અને 12435 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 38830 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,06,718 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ

Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર

Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
બુલેટ સ્પીડમાં શરીરમાં વધશે Vitamin B12, ડાયેટમાં સામેલ કરો આ 5 ફૂડ્સ

ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?

Gold vs Silver: અમેરિકા-વેનેઝુએલા તણાવ વચ્ચે સોનું ખરીદવું કે ચાંદી? 2026 માં ક્યાં મળશે બમ્પર રિટર્ન 

Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ

Embed widget