શોધખોળ કરો

ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 38 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 783 નવા કેસ, વધુ 16નાં મોત

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27313 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 9111 એક્ટિવ કેસ છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવા 783 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 16 દર્દીના મોત છે. આજે 569 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 38,419 પર પહોંચ્યો છે, જ્યારે મૃત્યાઆંક 1995 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 27313 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 215, અમદાવાદ કોર્પોરેશનમાં 149, વડોદરા કોર્પોરેશનમાં 55, સુરત-58, રાજકોટ કોર્પોરેશન 26, દાહોદ-18, ભરુચ 16, સુરેન્દ્રનગર 16, મહેસાણા -15, બનાસકાંઠા-15, નવસારી-14, રાજકોટ - 13, ભાવનગર કોર્પોરેશન 12, વડોદરા-12, ગાંધીનગર-11, ખેડા-11, કચ્છ 10, ગાંધીનગર કોર્પોરેશન - 8, જામનગર કોર્પોરેશન 8, સાબરકાંઠા-8, જુનાગઢ કોર્પોરેશન 7, અમદાવાદ-7, ભાવનગર-7, અમરેલી-7, આણંદ- 5, પાટણ-4, મહીસાગર 4, નર્મદા-4, ગીર સોમનાથ-4, જુનાગઢ-3, મોરબી- 3, ડાંગ-3, અરવલ્લી -2, પંચમહાલ-1, બોટાદ-1, છોટા ઉદેપુર 1, જામનગર-1 અને તાપીમાં 1 કેસ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 5, સુરત કોર્પોરેશન - 3, રાજકોટ કોર્પોરેશન 3, સુરત 2, અમરેલી 1, જામનગર 1 અને મોરબીમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 1995 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27313 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 9111 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 વેલ્ટીલેટર પર છે અને 9044 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,33,864 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Embed widget