શોધખોળ કરો

Coronavirus: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં રેકોર્ડ બ્રેક 615 નવા કેસ, 18નાં મોત, કુલ પોઝિટિવ કેસ 30773

રાજ્યમાં છેલ્લા એક અઠવાડીયામાં કોવીડ-19ના દર્દીનો રિકવરી રેટ અને ડબલીંગ રેટમાં વધારો થયો છે, જ્યારે ટેથ રેટમાં ઘટાડો થયો છે.

ગાંધીનગર: રાજ્યમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 615 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 18 દર્દીઓનાં મોત થયા છે અને 379 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 30773 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1790 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 22417 દર્દીઓ સાજા થયા છે.

આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 197, સુરત કોર્પોરેશનમાં 174, વડોદરા કોર્પોરેશનમાં 36, નવસારી 21, મહેસાણા 16, અમદાવાદ- 14, વડોદરા -11, આણંદ-11, કચ્છ - 11, સુરત-10, ભાવનગર કોર્પોરેશનમાં - 8, રાજકોટ કોર્પોરેશનમાં-8, ગાંધીનગર -8, ભરુચ- 8, સાબરકાંઠા-7, સુરેન્દ્રનગર-7, છોટાઉદેપુર -7, ભાવનગર-1, જામનગર કોર્પોરેશન-5, અરવલ્લી, પંચમહાલ, વલસાડમાં 5-5, રાજકોટ-4, ખેડા-3, નર્મદા-3, અમરેલી-3, મોરબી-3, જુનાગઢ કોર્પોરેશન, પાટણ,બોટાદ, જામનગર, ગીર સોમનાથ, દાહોદ અને જૂનાગઢમાં બે- બે કેસ, ગાંધીનગર કોર્પોરેશન, બનાસકાંઠા, મહીસાગર, તાપી, અન્ય રાજ્યમાં એક એક નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદ 2, ભરુચ 2, રાજકોટ કોર્પોરેશન, ગાંધીનગર, બોટાદ અને જુનાગઢ કોર્પોરેશનમાં એક-એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1790 લોકોનાં કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 22417 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલમાં 6566 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 વેલ્ટીલેટર પર છે અને 6497 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,57, 148 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડીયામાં કોવીડ-19ના દર્દીનો રિકવરી રેટ અને ડબલીંગ રેટમાં વધારો થયો છે, જ્યારે ટેથ રેટમાં ઘટાડો થયો છે. અગાઉ રિકવરી રેટ 69.40 ટકા હતા જે વધીને હાલ 73.08 ટકા છે અને ડબલિંગ રેટ જે અગાઉ 15 દિવસનો હતો તે હાલ 28 દિવસનો થયો છે અને ડેથ રેટ અગાઉ 6.25 ટકા હતો જે ગત અઠવાડિયામાં 3.88 ટકા છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget