શોધખોળ કરો

Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 960 નવા કેસ, 1061 દર્દીઓ થયા સ્વસ્થ

રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે 900થી વધુ કેસ નોંધાયા છે. આજે નવા નોંધાયેલ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 47467 પર પહોંચ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 960 કેસ નવા કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 47467 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 19 લોકોનાં મોત થયા છે અને 1061 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 34005 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે 900થી વધુ કેસ નોંધાયા છે. આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 203, અમદાવાદ કોર્પોરેશનમાં- 182, સુરત -65, વડોદરા કોર્પોરેશનમાં-41 , રાજકોટ કોર્પોરેશન 38, જુનાગઢ કોર્પોરેશન- 27, મહેસાણા-24, બનાસકાંઠા-21, ભાવનગર-21, ગાંધીનગર-20, રાજકોટ-19, વલસાડ-19, અમદાવાદ-17, નવસારી-17, ભાવનગર કોર્પોરેશન 15, ખેડા-15, પાટણ-15, સુરેન્દ્રનગર-15, ભરૂચ-13, જુનાગઢ-13, સાબરકાંઠા-12, ગીર સોમનાથ- 11, અમેરલી-10, દાહોદ -10, કચ્છ- 10, જામનગર કોર્પોરેશન-9, ગાંધીનગર કોર્પોરેશન -8, પંચમહાલ-8, આણંદ- 7, બોટાદ-7, મહીસાગર-7, છોટાઉદેપુર-6, નર્મદા-6, અરવલ્લી-4, મોરબી-4, તાપી-2, ડાંગ-1 અને જામનગરમાં એક કેસ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 19 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત નિપજ્યું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશન - 4, સુરત-3, કચ્છ-2, બનાસકાંઠા- 1, નવસારી-1, રાજકોટમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2127 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 11344 એક્ટિવ કેસ છે, જેમાંથી 75 વેલ્ટીલેટર પર છે અને 11269 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 34005 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 5,24, 170 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget