શોધખોળ કરો

માનવતા લજવાઈ : માવતરે ઉંચા કોટડા ચામુંડા માતાજીના મંદિરે 3 મહિનાની બાળકીને તરછોડી

માનવતાને લજવતી ઘટના ભાવનગરથી સામે આવી છે.  મહુવાના ઉંચા કોટડા ચામુંડા માતાજીના મંદિરે નાની બાળકીને તરછોડીને માતા-પિતા ફરાર થઈ જતાં લોકો તેમના પર ફિટકાર વરસાવી રહ્યા છે.

ભાવનગર : માનવતાને લજવતી ઘટના ભાવનગરથી સામે આવી છે.  મહુવાના ઉંચા કોટડા ચામુંડા માતાજીના મંદિરે નાની બાળકીને તરછોડીને માતા-પિતા ફરાર થઈ જતાં લોકો તેમના પર ફિટકાર વરસાવી રહ્યા છે. માતાજીના મંદિરે ભોજનાલયની બાજુમાં દીકરીને છોડીને માતા-પિતા જતા રહ્યા. ત્રણ મહિનાની દીકરી હોવાનું અનુમાન છે. સ્થાનિક લોકોને જાણ થતા જ આ અંગે પોલીસને જાણ કરી હતી.

અજાણ્યા માત-પિતા કોઈ કારણોસર દીકરીને સુવડાવીને નીકળી ગયા હતા. ઉંચા કોટડા ચામુંડા માતાજીના મંદિરે હજારો લોકોની અવર-જવર રહેતી હોય છે ત્યારે બહારથી આવેલા દંપતીએ તેમની દીકરીને છોડીને નીકળી ગયા હતા. દીકરીએ કયો ગુનો કર્યો હશે કે તેમની માતાએ દીકરીને છોડવી પડી હશે, સહિત અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ બાળકની તબિયત નાજુક છે જેને મહુવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

Surat : 'તું મારી સાથે ડુમ્મસ ફરવા નહીં આવે તો સગાઇ તોડાવી નાંખીશ', સગીરાનો બનાવ્યો અશ્લીલ વીડિયો
સુરતઃ અઠવા પોલીસે તરુણીને બ્લેકમેલ કરનાર શખ્સની ધરપકડ કરી છે. તું મારી સાથે ડુમ્મસ ફરવા નહીં આવે તો સગાઇ તોડાવી નાંખીશ એવી ધમકી આપતો હતો. એટલું જ નહીં,  સગરામપુરાની તરૂણીને ડુમ્મસની ઝાડીમાં લઇ જઇ પ્રેમીએ મુખ મૈથુન કરાવ્યું હતું અને તેનો વીડિયો ઉતાર્યો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મળવા બોલાવતો હતો. મારી સાથે લગ્ન નહીં કરે તો કયાંય થવા નહીં દેવાની ધમકી આપી હતી. આ પ્રેમસંબંધની મંગેતરને જાણ થતા સગાઇ તોડી નાંખી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, સગરામપુરામાં રહેતી સગીરા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, ત્યારે તે જાસીમના પ્રેમમાં પડી હતી. પ્રેમી સગીરાને  પ્રેમજાળમાં ફસાવી તું મારી સાથે ડુમ્મસ નહીં આવે તો તારી સગાઇ તોડાવી નાંખીશ એમ કહી બ્લેકમેલ કરતો હતો. દરમિયાન સગીરાને ડુમ્મસ લઇ જઇ મુખ મૈથુન કરાવી વિડીયો બનાવી લીધો હતો. 

આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તું મારી સાથે લગ્ન નહીં કરે તો તારા કયાંય લગ્ન થવા દઇશ નહીં તેવી ધમકી આપી હતી. દરમિયાન ગત 10 જૂને ઘર નજીક રહેતી દાદીના ઘરેથી સગીરા વહેલી સવારે ગુમ થઇ ગઇ હતી. જોકે, તે સગરામપુરા ચોગાન શેરીમાંથી મળી આવી હતી. પરિવારે પૂછપરછ કરતાં મંગેતરને મળવા ગઇ હોવાનું કહ્યું હતું. જોકે, પરિવારે વધુ પૂછપરછ કરતાં પ્રેમી જાસીમ સલીમ શેખને મળવા ગઇ હોવાનો ધડાકો કર્યો હતો. તેમજ તેણે સ્કૂલમાં અભ્યાસ સમયે તેની સાથે પ્રેમસંબંધ બંધાયા હોવાનું પણ કબૂલ્યું હતું. 

પ્રેમી સગીરાને વારંવાર બ્લેકમેલ કરી મળવા બોવાવતો હતો. વીડિયો બનાવ્યાની માતા-પિતાને જાણ થતાં તેમણે જાસીમ પાસે મોબાઇલમાંતી વીડિયો અને ફોટા ડિલીટ કરાવી દીધા હતા. પરંતુ પ્રેમીએ આ અંગે સગીરાના મંગેતરને વાત કરી દેતા સગાઈ તૂટી ગઈ હતી. બીજી તરફ પ્રેમી સગીરાને લગ્ન માટે દબાણ કરતો હોવાથી અંતે કંટાળેલી સગીરાએ પ્રેમી સામે ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસે સગીરાની ફરિયાદને આધારે કાર્યવાહી કરી જાસીમની ધરપકડ કરી લીધી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગતPM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?PM Modi In Gujarat:PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ | Abp Asmita | 7-3-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Embed widget