શોધખોળ કરો

Banaskantha: બનાસકાંઠાની આ નદીમાંથી કાકા-ભત્રીજાની લાશ મળી આવતા ચકચાર

બનાસકાંઠા: કાંકરેજના ઉંબરીમાં નદીમાંથી કાકા અને ભત્રીજાની લાશ મળી આવી છે. ગઈકાલે 13 વર્ષીય ભત્રીજા ઘટાડ નરસિંહભાઈની લાશ મળી તો મોડી રાત્રે 33 વર્ષીય કાકા વાલ્મિકી રવજીભાઈની લાશ મળી આવતા ચકચાર મચી છે.

બનાસકાંઠા: કાંકરેજના ઉંબરીમાં નદીમાંથી કાકા અને ભત્રીજાની લાશ મળી આવી છે. ગઈકાલે 13 વર્ષીય ભત્રીજા ઘટાડ નરસિંહભાઈની લાશ મળી તો મોડી રાત્રે 33 વર્ષીય કાકા વાલ્મિકી રવજીભાઈની લાશ મળી આવતા ચકચાર મચી છે. સ્થાનિક તરવૈયાની બે દિવસ શોધખોળ બાદ લાશ મળી આવી છે. પાણીમાં લાંબો સમય રહેવાથી લાશ ફૂલી ગઈ હતી. હાલમાં બન્ને મૃતદેહોને પીએમ અર્થે શિહોરી ખાતે મોકવામાં આવ્યા છે.

ગઈ કાલે બે યુવકો ડૂબ્યા હતા

કાંકરેજના ઉંબરી બનાસ નદીમાં ગઈકાલે બે યુવકો ડૂબ્યા હતા. ઉંબરી ગામનાં વાલ્મિકી પરિવારના બે યુવકોમાંથી એક યુવકનો મૃતદેહ ગઈકાલે મળી આવ્યો હતો. બનાસ નદીના પાણીના પ્રવાહમાં આ બે યુવાનો ડૂબ્યા હતા. બે દિવસમાં છ યુવાનો બનાસ નદીમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે.

કોન્ટ્રાક્ટર ખુલ્લી તલવાર સાથે કારખાનામાં ઘુસી ગયો
Morbi : મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં હાલ એક મહિનાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે આજે પીપળી રોડ પર આવેલ સ્પેન્ટાગોન સિરામિક ફેક્ટરીનો કોન્ટ્રાકટર ખુલ્લી તલવાર લઈને કારખાનામાં ધસી ગયો હતો અને કારખાનાના ભાગીદારોને ધમકાવી કોન્ટ્રાકટ બાબતે ધાક ધમકીઓ આપી હતી. આ ઘટના બાબતે  નારાજ ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. 

ઉદ્યોગપતિઓ પોલીસ મથકે દોડી ગયા 
સ્પેન્ટાગોન નામની ફેકટરીમાં જનરેટર કોન્ટ્રાકટ ચલાવતો ઇસમ રણદીપ ખુલ્લી તલવાર સાથે ફેકટરીમાં આવીને કોન્ટ્રાકટ મામલે કારખાનાના ભાગીદારો સાથે બોલાચાલી કરી હતી અને આતંક મચાવ્યો હતો જે લુખ્ખાગીરી અને ધાકધમકીથી ભોગ બનેલા ઉદ્યોગપતિઓ તેમજ સિરામિક એસોસિએશનના  પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, યુવા અગ્રણી અજયભાઈ લોરિયા તેમજ મોટી સંખ્યામાં સિરામિક ઉધોગપતિઓ તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા.

શટડાઉન હોવાથી કોન્ટ્રાકટ પડતો મુકવાની વાત હતી 
મામલે સ્પેન્ટાગોન ફેકટરીના ભાગીદાર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે રણદીપ જનરેટરનો કોન્ટ્રાકટ ચલાવે છે અને હાલ શટડાઉન લીધું હોવાથી કોન્ટ્રાકટ મુકાવવાની વાત હતી. જેથી કોન્ટ્રાકટરે ખુલ્લી તલવાર સાથે આવીને મારો કોન્ટ્રાકટ જ ચાલુ રહેશે અને મારો માણસ ત્યાંથી હટશે નહિ કહ્યું હતું અને પેમેન્ટ આપવા જણાવ્યું હતું. જોકે કોન્ટ્રાકટરને કોઈ પેમેન્ટ ચુકવણી બાકી ન હોય જેથી ફેકટરીના ભાગીદારે પેમેન્ટ બાકી નથી કહ્યું હતું જેથી હથિયાર લઈને આવી લુખ્ખા તત્વની જેમ આતંક મચાવી ભયનો માહોલ ઉભો  કર્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

Embed widget