શોધખોળ કરો
Advertisement
Watch : પરવઠ ગામે સળગતી ચિતા નદીના પાણીમાં તણાઈ
વિજયનગરના પરવઠ ગામે સળગતી ચિતા નદીના પાણીમાં તણાઈ. નદી કિનારે સ્મશાનમાં અગ્નિસંસ્કાર દરમિયાન પાણી આવતા સળગતી ચિતા પાણીમાં તણાઈ.
સાબરકાંઠાઃ વિજયનગરના પરવઠ ગામે સળગતી ચિતા નદીના પાણીમાં તણાઈ. નદી કિનારે સ્મશાનમાં અગ્નિસંસ્કાર દરમિયાન પાણી આવતા સળગતી ચિતા પાણીમાં તણાઈ. સ્થાનિક ધારાસભ્ય અશ્વિન કોટવાલના વતન ખાતે બન્યો બનાવ. પરવઠ ગામ પાસેથી પસાર થતી હાથમતી નદીનો બનાવ. ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાને લઇ હાથમતી નદીમાં પાણી આવ્યું.
watch : ITBP અધિકારીએ લદાખમાં 18 હજાર ફૂટની ઉંચાઇએ કર્યા સૂર્ય નમસ્કાર
એક ITBP અધિકારીનો લદાખમાં 18 હજાર ફૂટની ઊંચાઈ પર સૂર્ય નમસ્કાર કરતો વીડિયો સામે આવ્યો છે. ITBP દ્વારા આ વીડિયો ડિક્લેર કરવામાં આવ્યો છે. એએનઆઇએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, સ્નો કંડિશન અને સબ-ઝિરો ટેમ્પરેચર વચ્ચે અધિકારી સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement