શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતના કયા જાણીતા શહેરમાં કર્મચારીઓને કોરોના થતા બેંક કરી દેવાઇ બંધ?
ડીસા ખાતે આવેલી એસબીઆઇ બેંકના કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતાં બેંક બંધ કરી દેવામાં આવી છે.
ડીસાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે બનાસકાંઠામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ડીસા ખાતે આવેલી એસબીઆઇ બેંકના કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતાં બેંક બંધ કરી દેવામાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે ડીસા ફુવારા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંક બંધ કરી દેવામાં આવી છે. બેંકનાં કર્મચારીઓને કોરોના પોઝિટિવ કેસ મળી આવતાં આરોગ્ય વિભાગ દ્વારા બેંક બંઘ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા એસબીઆઈ બેન્કને ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા એસબીઆઈ બેંકને સેનેટાઈઝ કરી બેંકના એરીયાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement