શોધખોળ કરો

Mehsana: જોટાણામાં કૉંગ્રેસ અગ્રણીના પરિવારને બંધક બનાવી લમણે બંદૂક રાખી લૂંટની ઘટનાથી ખળભળાટ

પાંચ લૂંટારુઓએ દોઢ કલાક સુધી પરિવારને બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.  મહેસાણાના જોટાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરે લૂંટની ઘટના બની છે.

મહેસાણા: મહેસાણાના જોટાણામાં મોટી લૂંટની ઘટના બની છે.  પાંચ લૂંટારુઓએ દોઢ કલાક સુધી પરિવારને બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.  મહેસાણાના જોટાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરે લૂંટની ઘટના બની છે.  ઘરમાં હાજર ત્રણ મહિલાઓને બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.  સાંથલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. 

જોટાણામાં ધોળા દિવસે લૂંટની ઘટના

મહેસાણાના જોટાણામાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે.  ઘરમાં મહીલાઓને લમણે બંદૂક તાકી મહિલાઓને બંધક બનાવી લાખો રુપિયાની  લૂંટ ચલાવી લૂંટારાઓ ફરાર થયા છે.મહેસાણા જિલ્લામાં લૂંટારૂએ મહેસાણા પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. જોટાણા શહેરમાં રહેતા એક પરિવારના ઘરમાં પાંચ જેટલા લૂંટારો બંધુક અને ઘાતક હથિયારો સાથે પહોંચ્યા હતા.   

Mehsana: જોટાણામાં કૉંગ્રેસ અગ્રણીના પરિવારને બંધક બનાવી લમણે બંદૂક રાખી લૂંટની ઘટનાથી ખળભળાટ

મહિલાઓને માર મારી બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો

દિવસે ઘરમાં ઘૂસી મહિલાને બંદૂક બતાવીને ઘરમાં રહેલી ત્રણેય મહિલાઓને માર મારી બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો છે. જોટાણા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મૃગેશભાઇ ચાવડાના ઘરે બપોરના સમયે પાંચ લૂંટારુ હાથમાં બંદૂક અને ઘાતક હથિયાર સાથે પહોંચ્યા હતા.  ઘરમાં રહેલી ત્રણ મહીલા અને બે બાળકોને બંદૂક બતાવી એક રુમમાં પૂરી દીધા હતા. ત્યારબાદ ઘરની તિજોરી કબાટ તોડી તેમાં રહેલી રકમ અને સોનાના ઘરેણાને લૂંટી ફરાર થઈ ગયાં છે.  જોટાણામાં ધોળા દીવસે લૂંટની ઘટના બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Mehsana: જોટાણામાં કૉંગ્રેસ અગ્રણીના પરિવારને બંધક બનાવી લમણે બંદૂક રાખી લૂંટની ઘટનાથી ખળભળાટ

પોલીસે તપાસ શરુ કરી 

પરિવારના ઘરમાં 3 મહિલાઓ અને 2 બાળકો હતા ત્યારે 5 લૂંટારાઓ ઘરમાં પ્રવેશ્યા હતા અને તમામને બંદૂક અને છરી  બતાવી બંધક બનાવ્યા હતા. પરિવારને બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ તો આ લૂંટની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ ફિલ્મી સ્ટાઈલમાં થયેલી  લૂંટની ઘટનાને લઈ પોલીસે તપાસ શરુ કરી છે.   

જોટાણા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મૃગેશ ચાવડાનાં ઘરે 3 મહિલાઓ એકલી હતી. ત્યારે અચાનક પાંચ જેટલા શખ્શો હથિયારો સાથે ઘરમાં ધુસી જતા મહિલાઓએ બુમાબુમ કરી મુકી હતી. આ બાબતની જાણ પાડોશીઓને થતા પાડોશીઓએ તાત્કાલીક આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Embed widget