શોધખોળ કરો

ડીઝલ મોંઘુ થતાં ખેડૂતો પરેશાન, પહેલા 8000 રૂપિયામાં બેરલ ભરાતું જેના હવે બમણાં રૂપિયા થાય છે

બદલતા સમયમાં ખેતી આધુનિક થઈ છે ખેડૂત બળદ ગાડા અને હળની ખેતી છોડી ટ્રેક્ટરથી ખેતી કરે છે જેથી ખેતીમાં ડીઝલનો વપરાશ પણ વધ્યો છે.

ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાથી મહેસાણાના ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. છેલ્લા ચાર દિવસમાં ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે ખેતી કરવી ખેડૂતો માટે મોંઘી બની ગઈ છે. દર વર્ષે ખેતી પાછળ એકથી સવા લાખ રૂપિયાનું ડીઝલ વપરાય છે. તેની સામે ખેડૂતોને માત્ર બેથી સવા બે લાખનું ઉત્પાદન મળે છે. એમાંય જો પાક બગડે તો, ખેડૂતોની હાલત વધુ કફોડી બની જાય છે. પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા આવેલા ખેડૂતની વાત માનીએ તો, પહેલા આઠ હજાર રૂપિયામાં બેરલ ભરાતું હતું. જેના હવે બમણા રૂપિયા થાય છે. ડીઝલમાં ભાવ વધારાથી ખેડૂતોનું બજેટ ખોરવાયું છે. ખેડૂત હાલમાં રાયડો, દિવેલા, જીરા, વળીયાળી, સહિતનો સિયાળું રવિ પાકની કાપણી કરે છે જે પાક ને નીકળવા ડીઝલનો ઉપયોગ થાય છે તેવામાં ડીઝલ ના ભાવ વધતાં ખેડૂત પરેશાન બન્યો છે. બદલતા સમયમાં ખેતી આધુનિક થઈ છે ખેડૂત બળદ ગાડા અને હળની ખેતી છોડી ટ્રેક્ટરથી ખેતી કરે છે જેથી ખેતીમાં ડીઝલનો વપરાશ પણ વધ્યો છે તેવામાં ડીઝલના ભાવમાં રોજે રોજ વધારો આવતા ખેડૂતનું બજેટ ખોરવાયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

Embed widget