શોધખોળ કરો

ગાંધીનગરમાં દશામાંની મૂર્તિ વિસર્જન દરમિયાન સાબરમતીમાં પાંચ ડૂબ્યાં, 3નાં મૃત્યુ

દશામાના મૂર્તિ વિસર્જન સમયે પાંચ લોકોના મોત થયાં છે. સાબરમતી નદીમાં ડૂબી જતાં વિસર્જનનો પ્રસંગ માતમમાં બદલાય ગયો

ગાંધીનગર: દશામાની મૂર્તિ વિસર્જન સમયે ગાંધીનગર સાબરમતીમાં પાંચ લોકો ડૂબી જતાં હડકંપ મચી ગઇ. દશામાનું વ્રત પૂર્ણ થતાં ભક્તો દશામાની મૂર્તિનું સાબરમતી નદીમાં વિસર્જન કરવા માટે આવ્યા હતા. આ સમયે નદીની મજધારે પહોંચી જતાં અને મૂર્તિનું વિસર્જન વિધિ કરતી વખતે પાણી વધુ હોવાથી પાંચ લોકો ડૂબી ગયા છે. જેમાંથી 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે 2 મહિલા અને 1 પૂરૂષનું મોત થયું છે. ઘટનાના જાણ થતાં તાબડતોબ ફાયર ટીમ ધટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લાપતા લોકોની શોધખોલ શરૂ કરી છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Election Live : ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા

ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!

Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Election Live : ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
Gujarat Election Live : ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
Iran US War: મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી, જાણો ઈરાનમાં ભીષણ ગોળીબાર વચ્ચે કેવી રીતે કર્યું રેસ્ક્યૂ?
Iran US War: મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી, જાણો ઈરાનમાં ભીષણ ગોળીબાર વચ્ચે કેવી રીતે કર્યું રેસ્ક્યૂ?
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ

અમેરિકામાં ઉથલપાથળ! ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાના ચક્કરમાં પોતાના ઘરમાં જ ઘેરાયા ટ્ર્મ્પ, શું જોખમમાં છે ખુરશી?

ખોટો Email મોકલાય જાય તો નો ટેન્શન, Gmail ની આ ટ્રીક સેકન્ડોમાં કરી દેશે Undo, જાણો કેવી રીતે

Who is Ashok Sharma: કોણ છે અશોક શર્મા? જેણે IPL 2026 માં 154.2 કિમીની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવ્યા

PAK Threat to India: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતના આ શહેર પર હુમલાની આપી ધમકી

Embed widget