શોધખોળ કરો

નર્મદા, તાપી, વિશ્વામિત્રી અને ઓરસંગ નદીમાં પૂરની સ્થિતિ, અનેક ગામો એલર્ટ

છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલથી વરસી રહેલા મધ્યમથી ભારે વરસાદના પગલે ડેમ,નદી-નાળામાં નવા નીર આવ્યા છે.

અમદાવાદ: છેલ્લા 48 કલાકથી મધ્યગુજરાતમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે નર્મદા, ઓરસંગ, તાપી અને વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી જતા પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. પૂરની સ્થિતિને લઈને અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુરમાં 6 ઈંચ જેટલો વરસાદ પડતા ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી છે. જેને પગલે કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલથી વરસી રહેલા મધ્યમથી ભારે વરસાદના પગલે ડેમ,નદી-નાળામાં નવા નીર આવ્યા છે. અત્યારસુધી રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. સવારના છ વાગ્યાથી સાંજ સુધી રાજ્યના 223 તાલુકામાં વરસાદ પડ્યો છે. મહુધામાં સૌથી વધુ સાડા દસ ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યાકે નર્મદાના ડેડિયાપાડામાં સાત ઈંચ વરસાદ પડ્યો છે.

ટોપ સ્ટોરી

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા

Embed widget