ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ -14: આ આદર્શ રાજનેતાએ પોરબંદરના વિકાસનો પાયો નાખ્યો

માલદેવજીભાઈ ઓડેદરા
પોરબંદરના મેર સમાજમાંથી આવતા પીઢ અને ખુબ આદર ધરાવતા રાજનેતા એવા માલદેવજી ઓડેદરા દરેક સમાજના લોકોમાં મોભાદાર સ્થાન ધરાવતા હતા.
1970 થી 1980ના દાયકાનુ પોરબંદર કંઈક અલગ જ હતુ. માફિયા,પોલીસ અને દાણચોરી તેની ચરમસિમાએ હતી તો બીજી તરફ સ્થાનીક લોકો જેને આ પ્રવૃતિઓ સાથે કોઈ લેવા દેવા ન હતુ તેઓ તેમની અલગ દુનિયામાં જીવન પસાર કરી

